________________
૧૮૩
આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠની સમાલોચના. એ વર્ગના પુરાવા પાઠ-૨૫ અથ તિથીનાં ઘાનો વૃત્તી ...“s iા લમ' ત્તિ...ત્તિથāન થવા
(મું તત્વ . ૨૨, આ પુસ્તક રાડ પક્ષ૦ પેરા ૮૯) સ્પષ્ટીકરણ-૨૫
આ પ્રકરણ એક દિવસે એકજ તિથિ ગ્રેવીસ કલાક માટે નક્કી કરવાનું કહે છે એટલે એક દિવસે બે તિથિ કહેનાર અને આરાધનાર જેમ પરંપરાને લેપ કરે છે તેમ શાસ્ત્રને પણ લેપક ઠરે. એ વર્ગના પુરાવા પાઠ-૨૬ तथा वर्षमध्येऽऽश्विनचैत्रचातुर्मासिकवार्षिकाष्टाह्निकाचतुर्मासिक त्रय०
(ધર્મiઝ મુદ્રિત પૃ. ૨૩૧, આ પુસ્તક રા૦ પક્ષ૦ પેરા ૯૨) સ્પષ્ટીકરણ-૨૬
જેનશાસ્ત્ર અને જૈન ધર્મના રીવાજને સમજનાર મનુષ્ય તો અષ્ટમી ચતુર્દશી આદિને ફરજિયાત તિથિ તરીકે સમજી શકે, અને કલ્યાણકાદિ તિથિએને મરજિયાત તિથિ તરીકે સમજી શકે, જે કે બંને તિથિને પર્વતિથિનું નામ અપાય છે પણ તેમાં આરાધના વિષયક તારતમ્યતા રહેલી છે અને તે એકે એક દિવસે ઘણું કલ્યાણકોની પર્વતા હોય છે. પરંતુ ફરજિયાત તિથિઓ એક દિવસે ઘણું હેતી નથી. વળી કલ્યાણકતિથિઓની હાનિવૃદ્ધિને અંગે ૩-૪ તિથિ સુધી પાછળ ઘટવધ કરતા જવાનું સાંપ્રદાયિક જે વિધાન છે તે ફરજિયાત પર્વ તિથિને સ્પર્શતું નથી, એ વર્ગના પુરાવા પાઠ-૨૭ __ आराध्यत्वे च पञ्चदशी कल्याणकतिथ्योरपि अविशेषः
(તાવ મુ. જાથા ૪ ની વૃત્તિ આ પુસ્તક ૧૦ પક્ષ૦ પેરા (૭) સ્પષ્ટીકરણ–૨૭
મનુષ્યત્વ એ આર્ય અને અનાર્યમાં અવિશિષ્ટ હોય તેથી આ અનાર્ય જેમ સરખા ન થાય, તેમ ફરજિયાત અને મરજિયાત પર્વતિથિઓ આરાધ્ય હોય તેથી બને સરખી તે નજ કહેવાય. અષ્ટમી ચતુર્દશી પૂનમ અને અમાવાસ્યા એ ફરજિયાત આરાધ્ય તિથિઓ છે. એ વર્ગના પુરાવા પાઠ ૨૮-ર૯
पर्वतिथिपालनं च महाफलं शुभायुर्वन्धहेतुत्वादिना ॥२८॥
વીગામી ર૪ (શ્રાદ્ધવિધિ “પ્રકાશ” ૩ પર્વ તિથિ પ્રકારણ પૃ. ૧૫ર આ પુસ્તક રાવ પક્ષના પેરા ૧૦૦-૧૦૨) પષ્ટીકરણ ૨૮-૨૯
તે આઠમ આદિ તિથિએ તે આઠે પ્રકારના કર્મના શુભપણુના અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org