________________
આ. રામચંદ્રસૂરિજીના શાસપાઠોની સમાલોચના
૧૮૧ નાસ્તિકની સામા છવની સિદ્ધિ કરતી વખતે જેમ સ્તનાભિલાષ વિગેરે હેતુઓ આપવામાં આવે, પરંતુ તેથી જેમ સિદ્ધ જીવનું જીવપણું આસ્તિકને સામાન્ય હોતું નથી તેમ આ પણ છે. એમ વિજ્ઞપુરૂષ સહેજે સમજી શકે, અને તેથી શ્રીદેવસૂરતપાગચ૭વાળાને બે અષ્ટમી બે ચતુર્દશી બે પૂનમ કે બે અમાવાસ્યા માનવી થતી હતી એમ સમજવું નિરર્થક બને.
વસ્તુતઃ ટીપ્પણની તિથિ કે માસની વૃદ્ધિ વખતે જેઓ (ખરતરે) પ્રથમા તિથિ કે પ્રથમ માસને સંપૂર્ણ તથા આરાધ્ય માને છે તેને માટે જ આ અધિકાર છે અને તેથી તે અધિકાર શ્રી દેવસૂર તપાગચ્છની “ટીપ્પણની પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની હાનિ-વૃદ્ધિ કરવાની પ્રમાણિકરીતિને જરાએ બાધક નથી.
- તિથિ કે માસની વૃદ્ધિ વખતે પહેલી તિથિ કે પહેલા માસના માનને કાર્યસાધક માનનારા ખરતરેને માટે આ અવયવતા સિદ્ધ છે પણ તેથી જે બે માસ અને અવયવતાને સ્વીકાર થાય તે સમાપ્તિનું વચન અન્યપ્રદેશી નિદ્ભવ જેવું નથી ?
(શ્રી દેવસૂર તપાગચ્છાવાળાઓને તે “પંચાંગમાં પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિ હોય ત્યારે તેરસની વૃદ્ધિ થાય છે અને તેથી ટીપણાની તે પહેલી અમાવાસ્યાએ ચાદશ આવે અને તેથી કલ્પધરને દિવસ પણ તે ચાદર જ થાય છે, પરંતુ એ બે અમાવાસ્યાવાળો વગ પહેલી અમાવાસ્યાને નપુંસક માને એને અંગે તેને તો આ કપધરને વિરોધ જરૂર આવે.)
શાસકારોએ તે માસ અને તે તે તિથિના નામને આશ્રયિને થતા કાર્યને અંગે નપુંસકપણું સ્પષ્ટ જણાવેલું છે એટલે “અન્યના અન્યાસ અને અન્યતિથિના નામના કાર્ય કરવાને બાધ આવતું નથી. અને તેથી ટી૫ણુની પહેલી પૂનમ કે અમાવાસ્યાએ ચદશના પાક્ષિક પ્રતિક્રમણના કાર્યને કરનારાએ કઈ દેશના ભાગી થતા નથી. આ વસ્તુ નહિ સમજનારે એ વગર બીજુ શું સમજીને આ ગાથા કે પાઠ આરાધકવર્ગની સામે આગળ કરતા હશે ?
ગ્રન્થકાર મહાપુરૂષે ઉત્તરતિથિના અવયવનું પરંપરાથી સાધકપણું કહ્યું છે, તે પછી આ વગે પણ તે સાધકતા માનવી જ જોઈએ. આ વર્ગ શ્રીદેવસૂર ગછની પરંપરાને હેવા છતાં હવે તે વર્ગ સાધતા ન માને અને કેટલીય સદીઓથી ચાલી આવેલી સુવિશુદ્ધ પરંપરાને ઉઠાવનારો થાય એ ઓછા ખેદને વિષય નથી.
જેવી રીતે પર્વ કે પવનન્તર પર્વની તિથિના ક્ષયની વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org