________________
ચ્યા, રામચદ્રસૂરિજીના શાસ્રપાઠીની સમાલોચના
પૂનમ અને અમાવાસ્યા જેવી ફરજિયાત અને સ્વતંત્ર તિથિઓને ચાંદશની સાથે (તે તે તિથિઓના ક્ષયની વખતે) એકઠી કરી નાંખનાર એ વર્ગ તે માર તિથિની જગાએ આગઆર તિથિના માનનાર થઇ પતિથિના બાધક બને છે. એવા પતિથિને ખાધક થનાર વર્ગથી ચમકવું જોઇએ નહિં.
જો ટીપણામાં પતિથિની થયેલી વૃદ્ધિને વખતે એ અને તિથિએ પર્વના અવયવ તરીકે માન્ય હાય તે (સામાન્ય રીતે ચાવીસ (૨૪) કલાક સુધી તિથિની આરાધના ગણાએલી છે. એ રીતે) આ નવાવર્ગ એ અવયવરૂપ અને દિવસ તે તિથિની તે ૪૮ કલાક આરાધના કેમ કરતા નથી? વૃદ્ધિ વખતે અને દિવસે તે તિથિના અવયવ માનનારે તે! ૪૮ કલાકની રાધના રાખવી જોઈએ અને તે ન રાખે તા તેનાજ હીસાબે એ વગ તિથિના એક અવયવને લેાપનારા થાય.
આ
૧૯૯
૧ખરતરગચ્છવાળાએ તેવી વૃદ્ધિ વખતે પહેલે દિવસે સંપૂર્ણ તિથિ’ માને છે અને ખીજે દીવસે મુદ્લ તિથિપણું માનતા નથી, જેથી તેનામાટે બીજે દિવસે અવયવપણું કહેવું તે સંભવિત નથી. અને આ નવાવ માટે અસંભિવત નથી.
એ વના પુરાવા પાટૅ-૧
बुड़े पढमोऽवयवो नपुंसओ निअयनामकजे सु०
( પ્રવચન પરીક્ષા મુદ્રિત પૃ. ૪૦૮–૪૦૯ આ પુસ્તક રા॰ પક્ષ॰ પેરા ૬૯) સ્પષ્ટીકરણ--૨૧
ખતરગચ્છવાળાઓ માસ અને તિથિ-વૃદ્ધિ હોય ત્યારે પહેલા માસ અને પહેલી તિથિને કાર્ય કરનાર તરીકે માને છે તેથી તેના અ ંગે ગ્રન્થકાર તરફથી તિથિની વૃદ્ધિને વખતે પહેલી તિથિને તથા માસની વૃદ્ધિ વખતે પહેલા માસને નપુંસક તરીકે સાબીત કરવામાં આવ્યેા છે, પરંતુ શ્રી દેવસૂર તપાગચ્છવાળાઓ પહેલા માસ અને પહેલી તિથિને તેના કાર્ય કરનાર' તરીકે માનતાજ નથી, તેમાં
૧ ખરતરગચ્છવાળા ટિપ્પણામાં પવતિથિની વૃદ્ધિ હોય તે પહેલા દિવસને પતિથિ માને છે. અને બીજા દીવસે પતિથિપણું માનતા નથી. આથી પતિથિના એ અવયવ તેમને પણ થતા નથી. પરંતુ રામચંદ્રસૂરિજી મહારાજ પર્વતિથિની વૃદ્ધિ વખતે પહેલી તિથિને પ્રથમ અવયવ અને બીજી તિથિને બીજો અવયવ માને છે, અને આ રીતે એક તિથિના એ અવયવ માન્યા છતાં એકને ૫કાર્યાંથી ચિત રાખે છે. આવીરીતે અવયવ તરીકે માનનાર કાઇપણ ગચ્છ આજસુધી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org