________________
આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠની સમાચના
૧૭૭
*
*
*
*
*
*
*
*
घेतव्वा न बहुतरभूत्ता वि इयरा । जयाय पख्खियाइ पठ्वतिही पडइ तया पुवतिही चेव तब्भुत्तिबहुला पञ्चख्खाणपूयाइसु धिप्पड न उत्तरा। तब्भोगे गंधस्स वि अभावाओ। पव्वतिहिवुडीए पुण पढमा चेव पमाणं संपुण्णति काउं॥६॥
વિધિપ્રપા” મુદ્રિત પૃ. ૧૧૮ વિગેરે પાઠથી તિથિ માનવામાં “સંપૂર્ણ અને “ગ”ની વાતે લાવીને વૃદ્ધિ વખતે પહેલી તિથિને સંપૂર્ણ ના બહાને તેમજ ઘણું ભેગના બહાને ખરતરોએ આરાધવા જણાવ્યું ત્યારે તત્વતરગિણશાસ્ત્રકારે પણ તેની પ્રતિબંદી (એને હવાલે એને ઍપ) તરીકે તે વૃદ્ધિ તિથિની સંપૂર્ણતાની બીજે દિવસેજ “અન્ય તિથિઓના દ્રષ્ટાન્તથી” સિદ્ધ કરીને ઉત્તરની તિથિને જ પર્વતિથિ તરીકે માનવાનું–આરાધ્ય તિથિ તરીકે માનવાનું સાબીત કર્યું છે. શાસ્ત્રકારે ખરતાની સાથે ચર્ચા કરતાં બે ચાદશ વિગેરે
જે લખે છે તે ટી૫ણુની અપેક્ષાએ છે, ખરતરગચ્છાવાળાઓ તેવા વખતે પહેલે દિવસે પર્વતિથિપણું માનીને આરાધવાનું રાખે છે તેના નિષેધને માટે આજ નો પાઠ છે. એટલે વૃદ્ધિ વખતે પહેલી તિથિમાં તે પતિથિપણું માનીને તેને આરાધવાના નિષેધ માટે (આ વચન) છે, પરંતુ એથી તે વધેલી તિથિમાં તપગચ્છવાળાઓ જે અપર્વતિથિનો વ્યપદેશ કરે છે તેને નિષેધ થતાજ નથી અને તેથી તેવા વખતે બને દિવસ પર્વતિથિના નામે બેલવું તે કોઈ વાતે સંગત નથી.
આ સ્થાને સમાપ્તિને, ઉદયના સૂચક તરીકેના તિથિપણુની કારણુતામાં લીધી છે અને તેથી અમી આદિકના ક્ષયની વખતે સપ્તમી આદિને ઉદયજ સમાપ્તિ સૂચક હેવાથી તે આખો દિવસ અષ્ટમી ન માનીને માત્ર તે સપ્તમીમાં અષ્ટમીની આરાધના કરવી, તે અપ્રમાણ કેમ ન ગણવી?
ક્ષે પૂર્વ ના અર્થથી તિથિની વિધાયતા કરે તેને તે અષ્ટમીનેજ ઉદય ગણવાનો છે, પરંતુ એ પદ્યાદ્ધને અર્થ “પૂર્વની તિથિમાં આરાધના કરવી એ કરાનારને તે તે આખે દિવસ સપ્તમીપણે જ માને છૂટકે છે. અને તેમ છતાં તે દિવસે અષ્ટમીની આરાધના કરે તેને તે આપ મૃષાવાદ વિગેરે દેષ લાગવા સાથે અજ્ઞાનતાને ડુંગર પણ માથે લેવું પડે.
૧ થ દ એ પાઠથી તત્ત્વતરંગિણકારના વખતમાં પવતિથિની વૃદ્ધિ બોલાતી હતી એમ જે રામચંદ્રસૂરિજી મહારાજ જણાવે છે તેના સંબંધમાં સાગરાનંદસૂરિજી મહારાજ પાઠને અર્થ જણાવતાં છે કે ખરતરગચ્છવાળાઓએ સંપૂર્ણ અને ભેગના બાને “ઇશ્વવિદિ લુહીદ પુજ પદમા વ vમાળ' જણાવ્યું તેમને ભોગ અને સંપૂર્ણતાના બીજા દાખલાઓ આપી પર્વતિથિની વૃદ્ધિએ ઉત્તર તિથિજ પર્વતિથિ કહેવાય તે સાબીત કરી આપ્યું છે અને તેમાં “થ ગૂંજી' વિગેરે જે લખ્યું તે ટિપ્પણની અપેક્ષાઓ છે નહિ કે જૈનશાસનની સમાચારીની અપેક્ષાએ.
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org