________________
આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠોની સમાલોચના
૧૭૫
ચિદશને જ વ્યપદેશ (સંજ્ઞા) કરે એ સીધેઅર્થ થતું હોવાથી એવા વખતે તેરશ ચિદશ ભેળા કરનાર એ વર્ગને ટપ્પણની તેરસને દિવસે તેરસ કહેવાનું સ્થાન ગૌણપણે પણ રહેતું નથી. ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત છે કે –
૧ ટી૫ણુની પર્વતિથિની હાનિ-વૃદ્ધિની વખતે પૂર્વ કે પૂર્વતર તિથિને જે અપર્વતિથિ તરીકે ગણવામાં આવે છે તે ફરજીયાત પર્વ તિથિની અપેક્ષાએ છે. અને તેથી જ કેઈપણ ચદશના ક્ષયે કેઈપણ તેરસની સંજ્ઞાને અભાવ શાસ્ત્રકારોએ જણુ છે. અર્થાત્ ફરજિયાત પર્વતિથિઓના ક્ષય વખતે તેવી પર્વતિથિએનું પરિસંખ્યાતપણું જાળવવા માટે પૂર્વની અપર્વ તિથિ (હેય છતાં) તે કલ્યાણકપ જેવી મરજિયાત પર્વતિથિ હોય તો તેની પણ સંજ્ઞાને અભાવ શાસ્ત્રકારોએ જણાવ્યું છે.
૨ પર્વતિથિને ટીપણામાં ક્ષય હોય ત્યારે પૂર્વ તિથિનું નામ ન લેવું એ વાત એકલા તત્વતરંગિણકારજ કહે છે તેમ નહિં, પરંતુ આગમગ્રન્થમાં શ્રી. ચૂર્ણિકાર મહારાજ પણ અષાડ શુદી ૧૫ ને ક્ષય હેવા છતાં તે દિવસે અષાડ સુદ ૧૫ના નામેજ જણાવે છે, નહિ કે ચદશના નામે કે ગૅદશ પૂનમના નામે જણાવે છે. એ વર્ગના પુરાવા પાઠ-૧૫-૧૬,
'वृद्धी कार्या तथोत्तरा मग२ वृद्धौ ग्राह्या तथोत्तरा' પષ્ટીકરણ-૧૫-૧૬,
જિનશાસ્ત્રને માનનાર મનુષ્ય આરાધનાની કર્તવ્યતા હંમેશને માટે માનનારે હોય છે એટલે તિથિની માફક આરાધના માટે પરિસંખ્યાની જરૂર હોયજ નહીં.
જે આરાધનાની પરિસંખ્યા હોયજ નહિ તે ટીપ્પણાની પર્વતિથિની વૃદ્ધિ વખતે થતા “તિથિની અધિકતા ટાળાવાના આ ફુટ્ટો ના નિયમ અનુસાર આરાધનાની અધિક્તા ટાળવામાટે નિયમ કરવાને તે હેાય જ કયાંથી?
એટલે કહેવું જોઈએ કે આ વાકય આરાધના (તપ, પૈષધ, બ્રહ્મચર્ચ)નો અધિકાર ટાળવા માટે નથી, પણ પરિસંvખ્યાત એવી પર્વતિથિઓની અધિકતા ટાળવા માટે જ છે. પ્રાયશ્ચિત્ત લાયક પર્વ તિથિનું પરિસંખ્યાતપણું હોવાથી પર્વતિથિઓની “ન્યૂનતાની માફક અધિક્તા શાસ્ત્રકારોને ઈષ્ટ ન હોય તે સ્વાભાવિક છે.
લેકિક પંચાંગ પ્રમાણે જ પર્વતિથિ માનવા જતાં અષ્ટમી આદિ પર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org