________________
આ, રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠોની સમાલોચના
૧૭૩ આવતા પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વની અપર્વતિથિના દિવસે તે અપર્વ તિથિનું સંઘમાં નામ લેવાનું કહેશે નહિ. નામ તે લેવાય જ નહિ પરંતુ તે આખો દિવસ (ટીપણામાં ક્ષય પામેલી એવી) પર્વતિથિની સંજ્ઞા જ રાખવી પડે એમ માન્યા સિવાય કોઈપણું સુજ્ઞ પુરૂષ રહી શકે જ નહિ. આવી વિપરીતસિદ્ધિ થવાના ભયથી એ વગે અહિં અધુરો પાઠ આપીને ભ્રમ પેદા કરવાને રસ્તો લીધો છે, પરંતુ તે બ્રમનું પેદા થવું એ ભદ્રિક અજ્ઞાન વર્ગમાં જ બને.
- આ કરતાં પણ નંબર ૧૪ને પાઠ અને તેનું તાત્પર્ય બતાવવામાં તો એ વર્ગ કેઈપણ સાક્ષરને ન છાજે એવું જ વલણ લીધું છે. તેઓએ આપેલે એ પાઠ મુદ્રિત પ્રતમાં નીચે પ્રમાણે છે –
न च प्राक् चतुर्दश्यवेत्युक्तम् , अत्र तु 'अवरावो' त्यनेन अपिशब्दादन्यसंशाऽपि गृह्यते तत्कथं न विरोध इति वाच्यं, प्रायश्चित्तादिविधावित्युक्तत्वात् , गौणमुख्यमेदात् मुख्यतया चतुर्दश्या एव व्यपदेशो युक्त इत्यभिप्रायेण उक्तत्वाद्वा. ( તર૦ ૩-૪ )
અથ–ખરતર ગચ્છવાળાઓ તરફથી વિરોધ ઉઠાવવામાં આવે છે કે પહેલાં ઉપર તે (તમે) ચિદશ જ” એમ (શ્રી સંઘમાં કહેવાય છે) એમ કહ્યું હતું (એટલે ટીપણામાં જ્યારે ચાદશને ક્ષય હોય ત્યારે ટીપણામાં આવેલી તેરશને તેરશ તરીકેને વ્યવહાર સંભવિત નથી, પરંતુ આખા સંઘમાં ચૈદશજ થાય છે. એ વ્યવહાર છે.) પરંતુ અહિં તમારા કથનના પિષણ માટે તમે આપેલી ગાથામાં તે વાવો એ જગે પર કહેલા “પિ' શબ્દથી બીજી પણ સંજ્ઞાવાળી તિથિ (એટલે તેરશની સંજ્ઞા પણ) ગ્રહણ થાય એટલે કે અહિં શાસ્ત્રકારને ખરતરગચ્છવાળા કહે છે કે–પહેલાં તેરશ નહીં કહેતાં ચાદશજ કહેવાનું કહ્યું અને અને અહિં તે દશ પણ” કહેવાથી “પણ” શબ્દથી કહેવાતી તેરશની પણ સંજ્ઞા રહે છે. માટે તમારા કથનને તમને જ વિરોધ કેમ નહિ આવે ?” આવી રીતે (ખરતરગચ્છવાળાઓએ “ગતિ” શબ્દથી તેરશની સંજ્ઞા આવવાથી વિરોધ આવે છે એમ જ્યારે શાસ્ત્રકારને જણાવ્યું છે ત્યારે તેમના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે, અમે “પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં” (તેરશ ન કહેવી પણ ચાદશજ કહેવી) એમ કહેલું છે. માટે (માત્ર દશજ છે, એમ પ્રથમ કહેલા વચનને વિરોધ આવતો નથી.)
(“તુષ્યન્ત દુર્જના' એ ન્યાયે કદાચિત ખરતરની શંકા પ્રમાણે ગૌણપણે
૧ રામચંદ્રસૂરિજીએ “વારા ઉa ચ ને બદલે “ વર્લરથા થો ” જણાવેલ છે. આથી આ પાને વાસ્તવિક અર્થ પણ અહિં આવે છે. ને આની પછીથી રામચંદ્રસૂરિજીએ રજુ કરેલ પાઠ તેમના શબ્દોમાં ભાવાર્થ સાથે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org