________________
૧૭૨
પર્વ ન્યપદેશ મ તથ્ય ભેદ
વસ્તુ આપણે બન્ને (ખરતરગચ્છ અને તપગચ્છવાળા) ને માન્ય છે એ વાતને અંગીકાર કરીને પણ કાઇક (ખરતરગચ્છવાળા) ભ્રાંતિથી અગર પેાતાની બુદ્ધિની મઢતાથી અષ્ટમીઆર્દિક પતિથિના ક્ષયની વખતે તા સપ્તમી આફ્રિક અષ્ટમીઢિ પ તિથિપણે લેવી, પણ ચૈાશના ક્ષયે તેા આગળની પૂનમ (ચાદશને પૂનમે પક્ષી તરીકે કહેવી, લેવી) એવી રીતે અધ જરતીયન્યાયને જે અનુસરે છે તેને આશ્રીને શાસ્ત્રકાર ઉત્તરા કહે છે ઢીનવિ॰ ક્ષય પામેલી ચતુ શી એટલે પક્ષી પૂનમના દિવસે પ્રમાણુ કરવી નહિ. કારણકે ખરતરા સાતમને દિવસે આઠમ કરવામાં લાગ વિગેરે હેતુ આપે છે (માટે તેમને અહિં શાસ્ત્રકાર તેજ હેતુ ઇને કહે છે કે) પૂનમે ચાદશના ભાગના ગધના પણુ અભાવ છે. (માટે તમારાથી પૂનમે ઐાદશ થાય જ નહિ.)
પરંતુ ટીપણાની તેરસને દિવસે જ ચૈાદશ એટલે પાક્ષિક કરવું જોઇએ. દ્રષ્ટાન્તની સાથે જોડાએલી યુક્તિએ આ ગ્રન્થમાં આગળ કહેવાશે. (ખરતર ગચ્છવાળાઓ ગ્રન્થકારે તેરસના દિવસે ચાઇશ માનવાનું જણાવ્યું તેથી શકા કરે છે કે) ઉદયવાળી તિથિને માનવી અને ઉદય વગરની તિથિને ન માનવી એમ માનવાવાળા આપણે અને છીએ. તેા પછી (ટીપણામાં જે તેરશના ઉદયવાળી) તેરશ છે છતાં તેને (ટીપણામાં જેના ઉદય નથી કેમકે ક્ષીણુ થયેલી છે તેથી તેવી) ચાદશપણે સ્વીકાર કરવા ચૈાગ્ય કેમ ગણાય ? ખરતર ગચ્છવાળાની આવી શંકાના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે તેવા પ્રસંગે (ટીપણામાં ચતુર્દશીના ક્ષય હાય ત્યારે તે ટીપણાની તેરશના દહાડે) તેરસના વ્યપદેશ એટલે વ્યવહાર કે સંજ્ઞાના પણ સંભવ નથી, તેથી (તેને તેરશ કહેવાય જ નહીં) પરંતુ પર્વતિથિ નિયત તપ ચૈત્યવન્દન સાધુવન્દન વિગેરે વિધિ કે જે પતિથિને દિવસે ન કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે તેવી વિધિઓમાં (ટીપણાની ઉદયવાળી તેરશ છતાં પણ તે આખેટ દિવસ) ચાદશ જ છે એમ વ્યવહાર એટલે વ્યપદેશ થાય છે.
ઉપરના પાઠ પ્રમાણિકપણાથી જોનાર સમજુ માણુસ સ્વપ્ને પણ ટીપણામાં આપ્યા છે તેમાં છોડી દીધેલ ભાગ તત્ત્વતર ગિણી પૃષ્ઠ ૩ માં નીચે મુજબ છે,
एतच्चावयोरपि सम्मतमेव ॥ [ अथैषमङ्गीकृत्यापि कश्चिद् भ्रान्त्या स्वमतिमान्धाच्चाष्टम्यादतिथिक्षये सप्तम्यादिरूपा प्राचीना तिथिः चतुर्दशीक्षये चोत्तरा पञ्चदशी ग्राह्येत्येवंरूपमर्धजरतीयन्यायमनुसरति तमेवाधिकृत्योत्तरार्द्धमाह - 'हीनमपि' ] क्षीणमपि पाक्षिकं चतुर्दशीलक्षणं पूर्णिमायां प्रमाणं न कार्य, तत्र तद्भोगगन्धस्याप्यसंभवात् ) [ किंन्तु त्रयोदश्यामेवेत्यर्थः, दृष्टान्तनिबद्धा युक्तयश्चात्र पुरो वक्ष्यन्ते इति । नन्वौदयिकतिथिस्वीकारान्यतिथितिरस्कारप्रवणयोरावयोः कथं त्रयोदश्या अपि चतुर्दशीत्वेन स्वीकारो युक्त इति चेत्, सत्यं तत्र त्रयोदशीति व्यपदेशस्मायसंभवात्, किन्तु प्रायश्चित्तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात्, यदुक्तं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org