________________
૧૭૪
પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ
annnnnnnnnnnn
તેરશ કહેવાનો વખત આવે તે પણ ગણપણને કબુલ કરીને પણ શાસ્ત્રકાર ઉત્તર દે છે કે) વ્યવહારના જગતમાં જોબૂમા'ન્યાયે મૂખ્ય અને ગણ એવા બે કારણે હોય છે, (તેમાં અંકુરને માટે જેમ મૂખ્યપણે કારણુ ગેધૂમ અને ગણપણે કારણ પૃથ્વી, પાણી હવા, વિગેરે છે, છતાં કોઈ પણ મનુષ્ય તેને પૃથ્વીઅંકુર, પાણીઅંકુર કે હવાઅંકુર કહી શકે નહિ પણ તેનું મૂખ્ય કારણ ધૂમ હોવાથી ગોધૂમઅંકુરજ કહે તેવી રીતે) અહિં ચદશના ક્ષયે તેરશમાં ચિદશનું મૂખ્યપણું હોવાથી તે ટીપણાની તેરશના દિવસે ચૌદશની પર્વ તિથિને જ વ્યવહાર થાય, (અર્થાત્ ગણપણે તેરશને વ્યવહાર થાય જ નહિ) તેજ ગ્યા છે (કારણ કે ગણને વ્યવહારજ થતું નથી.) એ અભિપ્રાય અમે તે દિવસે ચાદશજ કહેવાય એમ કહેવું છે માટે (ટીપણાની ચિદશના ક્ષયની વખતે તેરસના દિવસે તેરશ ન કહેવી પણ ચાદશજ કહેવી એમ જે કહેલું છે તેને વિરોધ આવતો નથી.) - આવી રીતે ઉપરને પાઠ સ્પષ્ટપણે “
ટીપણુમાં ચદશને ક્ષય હોય ત્યારે તેરશને દિવસે ચાદશને નિશ્ચય જણાવે છે અને આ દિવસ ચાદશજ કહેવાનું નક્કી કરે છે. છતાં એ વર્ગ “દિનકર શબ્દને નિશાકર સમજવાની માફક નીચે પ્રમાણે ખોટો પાઠ આપીને તેણે આપેલ પૂરાવાના પાના નં. ૨૦ [આ પુસ્તક પૃષ્ઠ૮૪] માં ખોટું લખે છે.
['न च प्राक् चतुर्दश्येवेत्युक्तम् , अत्र तु 'अवरावी' इत्यनेन अपि शब्दा. दन्यसंशाऽपि गृह्यते तत्कथं न विरोध इति वाच्य, प्रायश्चित्तादिविधावित्युक्तत्वाद् गौणमुख्यमेदात् मुख्यतया चतुर्दश्या व्यपदेशो युक्त इत्यभिप्रायेणोक्तत्वाद्वा"]
[ઉપરના પાઠેમાં “અન્ય સંજ્ઞા પણ થાય છે અને ગૌમુખ્ય ભેદથી મુખ્યતયા ચતુદશીને વ્યપદેશ યોગ્ય છે” એવાં જે સૂચન કરવામાં આવ્યાં છે તેથી પણ એજ સિદ્ધ થાય છે કે પર્વતિથિના ક્ષયે તેની પૂર્વ તિથિને ક્ષય કરી શકાય નહિ ઉર્દુ જેને ક્ષય ન હેય તેના ક્ષય કહેવો એ મૃષાવાદ છે. અહિં જે ક્ષીણ પર્વતિથિની પૂર્વની અપતિથિને વ્યપદેશ પણ થઈ શકે છે એવું સિદ્ધ કરવામાં આવ્યું તેથી ૧૩ મા મુદ્દાના સબંધમાં અમારું કેવું મંતવ્ય છે અને જે જૈન શાસ્ત્રાધારને સંમત છે કે નહિ તેને ખુલાસો થઈ જ જાય છે].
(એ રીતે એ વગે પિતાના પુરાવામાં આપેલે પાઠ [ ] કસમાં મૂકીને તેમજ તે પાઠને તે વર્ગે કરેલ અર્થ પણ [ ] કૅસમાં જણાવીને તે પ્રતિ કહેવું સાંપ્રત થાય છે કે)
લિખિત અને મુદ્રિત બને તેમાં “ચતુર્દા પર રચશે શુ? એવો સાફ પાઠ છે, છતાં એ વગે પિતાના પરંપરાથી વિરુદ્ધ એવા આગ્રહને પિષવા માટે ઉપરના પાઠમાંથી “ઘવ કાર’ જાણીબુજીને કાઢી નાંખે છે! (કેવી સ્થિતિ?) કેમકે તે પાઠથી તેરશને દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org