________________
૧૮૦.
પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ
પણ તેવી નપુંસકતિથિને સર્વકાર્યને માટે નપુંસક કહેવી હોત તે પ્રવચનપરીક્ષાના તે પાઠમાંના “તત્વવા.” તે વાક્યમાં “તત્વ' શબ્દ આપતજ નહિ. એટલે સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રકાર તેવી તિથિ કે માસને. તેને પોતાના કાર્ય માટેજ નપુંસક કહે છે. એટલે અન્ય કાર્ય માટે અન્ય કે તેનાથી ચઢીયાત કાય કરવાને માટે” તે પ્રથમ પર્વતિથિં અને પ્રથમ માસને નપુંસક ગણનાર મનુષ્ય શાસ્ત્રકારે આપેલા હેતના “તશબ્દને કયાં મેલતે હશે ? કેમ મેલતે હશે? તે તે સમર્થો જ જાણી શકે. આસો વદી બે અમાસ વખતે તે એ વર્ગ પણ તેણે માનેલી નપુંસક એવી પહેલી અમાસેજ વાર્ષિક પર્વરૂ૫ દિવાળી પર્વ કરે છે. છતાં પણ પહેલી તિથિ દરેક કાર્યો માટે નપુંસક ગણનાર એ વર્ગને શું કહેવું ?
તિથિની અધિકતામાં સૂર્યોદયની અધિકતા સ્પષ્ટપણે લીધી છે. અને માસવૃધિમાં કારણરૂપે કાળની અધિકતા લીધી છે.” એ વસ્તુને સમજનાર મનુષ્ય કઈ દિવસ માસવૃદ્ધિને તિથિની વૃદ્ધિના સરખાપણુમાં ગણ શકે નહિ કેમકે એકમાં (તિથિ-વૃદ્ધિમાં) સૂર્યના ઉદયની અધિક્તા કારણ છે. ત્યારે બીજામાં (માસવૃદ્ધિમાં) સૂર્યના ઉદયની ન્યૂનતા એ કારણ છે.
વળી એ વર્ગ ટીપ્પણમાં પર્યુષણ પર્વને અંગે ભાદરવા માસમાં શુદ્ધિ થ સુધીમાં એકમથી માંડીને કોઈપણ તિથિને ક્ષય હોય અને શ્રાવણ અમાવાસ્યાની વૃદ્ધિ હોય તે પહેલી અમાવાસ્યા કે જે તે વર્ગને નપુંસક તિથિ છે તે અમાવાસ્યાને દિવસે આવતે કલ્પધરને મહાન પર્વદિવસ એ વર્ગ તે દિવસે શી રીતે કરી શકે ?
આ પ્રકરણ ટીપણુમાં ચદશને ક્ષય હોય ત્યારે નવા ખરતરે પોતાના આચાર્યોના ચિદશના ક્ષયે તેરસે ચદશ કરવાનાં “કથા જિaણા પતિદી पडा तया पुवतिही तभुत्तिबहुला पञ्चक्खाणपूयाइसु घिप्पड़ न उत्तरा' (વિધિપ્રપા મુ. પૃ. ૧૧૮) એ વચનથી વિરૂદ્ધ થઈને પણ પૂનમે પૂનમ માનીને ચાદશની ક્રિયા કરે છે તેના નિષેધને અંગે હાઈને અત્રે શાસ્ત્રકારે ભેગવિગેરે હેતુઓ તપાગચ્છવાળાને નહી સમ્મત છતાં આપ્યા છે. તેવી રીતે પર્વતિથિની વૃદ્ધિ વખતે તે ખરતરે પહેલી પર્વ તિથિને જ પર્વતિથિપણે ગણુતા હતા, તેના નિષધને માટે ખરતની સાથે તે બાબતની ચર્ચા કરતાં અનેક ગ્રન્થકારેએ પહેલી તિથિ અને પહેલે માસ નિરર્થક જણાવવા તેને આપેલું જે નપુંસકપણું છે તે માત્ર ખતરોના નિરાસ પુરતું જ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org