________________
૧૭
--
આ. રામચંદ્રસૂરિજીના શાસપાની સમાલોચના
અર્થ – તિથિપાત વખતે ( ટીપણામાં પર્વતિથિને ) ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાની તિથિ (પર્વતિથિપણે) ગ્રહણ કરવી જોઈએ. અને (ટીપણામાં પર્વતિથિ) અધિક હોય એટલે બે હેાય ત્યારે બીજી જ (પર્વતિથિપણે) લેવી જોઈએ.
અહિં જે પર્વતિથિને સામાન્યરીતે ગ્રહણ કરવાનું કહે તો પૂર્વની તિથિનું તે દિવસે અપર્વતિથિપણું ખસે નહિ માટે તે અપર્વ પણું ખસેડીને જ પર્વતિથિપણું લેવા માટે તે ગ્રાહ્ય શબ્દનો અર્થ રહેલે છતાં “ઉપરા–પર્વ તિથિપણે લેવી. એમ કરીને પ્રસ્થ કહીને શાસ્ત્રકારે તે ભાવ જણાવ્યું છે.
પર્વતિથિને ક્ષય હોય ત્યારે પહેલાંની તિથિ (પર્વતિથિપણે) લેવી અને વૃદ્ધિ હોય ત્યારે તેવી જ રીતે (પર્વતિથિપણે) આગળની તિથિ લેવી અને શ્રી મહાવીર મહારાજના જ્ઞાનનિર્વાણ એટલે દિવાળી તે લેકેને અનુસારે કરવી.
(પર્વ તિથિની વૃદ્ધિ હાનિ જે લેકે માનેલા ચંડાશુગંડુ પંચાંગના આધારે જ કરવાની હોય તો આ શ્લોકને ઉત્તરાર્ધ શ્રી વીરશાન વાર્થ છોગુદ્ધિ એ કહેવો પડત જ નહિં. અર્થાત્ એ વાકય પૂર્વાદ્ધમાં જ કહી દેત. તેમજ તે શ્લેકના પૂર્વાદ્ધના સૂચન કરતાં જુદી રીતનું સૂચન જણાવનારે ઉત્તરાર્ધ પણ કહે પડત જ નહિં.)
(તિથિીવારા તિથિતિ પ્રવાહોથો એ પાઠથી આ
૧. આચાર્ય રામચંદ્રસૂજીિએ પોતાના પક્ષસ્થાપનમાં જે ૧૦-૧૧-૧૨-૧૪ શાસ્ત્રપાઠે રજુ કર્યા છે તે સર્વે તવંતરાગિણી ગા. ૪ અને તેની ટીકા પૈકીના છે. તેમાં પાઠ ૧૧ પછી અમુક ભાગ છોડીને બારમો પાઠ રજુ કર્યો છે અને તેરમા પાઠ તરીકે “અદ ાર જાતિની વ્યાખ્યા રૂપે “અથ શક્તિ સામાજિ'ને જે પાઠ રજુ કર્યો છે તે મુદ્રિત પ્રતમાં નથી. તત્ત્વતરંગિણીની ગા. ૪ની ટીકામાંજ જદ્દ વાવ ગાથા આવે છે. આ ગાથાની વ્યાખ્યા ગ્રંથકાર જે ટીકામાં લખે તેથી વિરૂદ્ધ અને અસંબદ્ધ લખે તે સંભવી શકે નહિ. તત્ત્વતરંગિણુની ગા. ૪ અને તેની ટીકા તે દેવસુરસમાચારીને શાસ્ત્રાનુસાર ઠરાવે છે. આથી ગા. ૪ની ટીકાનો અર્થ આ અને આ પછીના ત્રણ પેરેગ્રાફમાં આપો છે. આ અર્થને સ્પષ્ટ ખ્યાલ આવે તેટલા માટે ગા. ૪ અને તેની સળંગ ટીકા આપીએ છીએ.
"तिहिवाए पुन्वतिही अहिआए उत्तरा य गहिअन्वा। हीणंपी क्खियं पुण न पमाणं पुणिमादिवसे ॥४॥” तिहिवाए तिथिपाते-तिथिक्षये पूर्वैव तिथिर्लाह्या, अधिकायां च-वृद्धौ चोत्तरैव ग्राह्या, उपादेयेत्यर्थः, यदुक्तं-"क्षये पूर्वा तिथिह्या, वृद्धौ ग्राह्या तथोत्तरा। श्रीमद्वीरस्य निर्वाणं, शेयं लोकानुसारतः॥१॥"
२ क्षये पूर्वा तिथिः कार्या वृद्धौ कार्या तथोत्तरा। श्रीवीरज्ञाननिर्वाणं कार्य ઢોલનુરિ૬ શા આ પાઠને લક્ષમાં લઈ અહિ અર્થ લખાયો છે. જે પાઠ પણ ઉમાસ્વાતિ મહારાજના પ્રૉષના નામે પ્રસિદ્ધ છે.
૩ પાઠ-૧૧ પછી રામચંદ્રસૂરિજીએ જે ભાગ છોડી દઈને પાઠ ૧૨ અને પાઠ ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org