________________
આ. રામચંદ્રસૂરિજીના શાસપાડેની સમાલોચના
૧૬૫ એટલે કહેવું જોઈએ કેવિધિગચ્છવાળાઓને જેટલી પૂર્વાચાર્યોના વચનની મગજમાં કંઈક પણ અસર હશે તેટલી પણ આ વર્ગના મગજમાં ન હોય, એ ન બનવાજોગ નથી.
(બી) પૂર્ણિમાના ક્ષયની વખતે જે એ વર્ગના કહેવા પ્રમાણે ચતુર્દશી અને પૂર્ણિમા બને પર્વતિથિઓનું એક જ દિવસે આરાધના કરી શકાતું હોત તે અનન્તરથિત બે ત્રણ આદિ કલ્યાણકેના પ્રશ્નને અવકાશજ નહોતો. તેમજ ઉત્તરમાં પણ શાસ્ત્રકારને મથતા પારકુની આપત્તિ આપવાને પણ પ્રસંગ ન હતા, એટલું જ નહિ પરંતુ ગ્રન્થકારને તે સ્થળે “કલ્યાણકને આરાધક તપસ્યા કરનારજ હોય છે એમ કહીને પૂર્ણિમા આદિ ફરજિયાત તિથિઓ કરતાં કયાણકની મરજિયાત પર્વતિથિઓ માટેની આરાધના જુદી રીતે કરવાનું પણ કહેવું પડત નહિં. તેમજ એવા વખતે અનંતર દિવસે તપ કરી લે એમ ઉત્તર દે પડત નહિં. છતાં એમ કહ્યું છે તથા ઉત્તર આપ્યો છે તેથી સ્પષ્ટ થાય છે કે પૂનમના ક્ષયે તેઓ તેને ક્ષય કરીને તેરશે ચિદશ ને શૈદશે પૂનમ કરતા હતા.
અને તેથીજ કયાં સુધી તિથિઓ ફેરવશો? એમ સામા પક્ષવાળાને ગ્રન્થકારની સામે આ પ્રશ્ન ઉભું કરવું પડે. અર્થાત્ એક દિવસે નવા વર્ગની માફક અનેક પર્વોની આરાધના થતી હતી તે ન તે ખરતને કથાનત્તરરિયાપુ દિશાવિદ્યાવતિથિg૦ એમ જણ્વીને ત્રણ કલ્યાણુકેને પ્રશ્ન કર પડતકે નાતે શાસ્ત્રકારને તેને અનન્તર દિન લઈને તપ પૂરવાની વાત જણાવવી પડત.
(F) અષ્ટમી ચતુદશી આદિ-પર્વતિથિઓ કરતાં કલ્યાણકની પર્વતિથિઓનું ભિન્નપણું હવે જ નહીં માનનાર એ વર્ગ જે અન્તઃકરણથી સાચી રીતિએ આ પંકિતઓને ઉકેલે તે તેને ફરજીયાત ચતુપવીના અનુષ્ઠાન અને મરજીયાત કલ્યાણકપની આરાધનામાં કેટલું બધું પ્રબળ અંતર છે એ વાત સહેજે સમજી શકાય તેમ છે. એ વર્ગને આ વસ્તુ યથાર્થ સમજાઈ હોત તે તેઓ હવે “જે શાસ્ત્ર અને તપાગચ્છની આચરણ વિરૂદ્ધ કલ્યાણક તિથિઓના નામે ચતુષ્પવી તથા પક્ષવી તિથિઓને ભેળી કરવાનું ભેળી આરાધવાનું અને ભેળી કહેવાનું કાર્ય કરે છે, પ્રરૂપે છે અને આચરે છે તે સ્વપ્ન પણ કરત, પ્રરૂપિત કે આચરત નહિં.
() પૂર્ણિમાના ક્ષયે આ નવા વર્ગની માફક જે ગ્રન્થકારને ચાદશને દિવસે અને તિથિઓનું આરાધન થઈ ગયું એમ ગણવાનું હોત તે પછી ભેળી આવેલી
૧ રામચંદ્રસૂરિજીના પૃષ્ઠ ૬૬ પેરા ૩૩ ના “ પૂનમના ક્ષ ’ની સમાલોચન છે. ૧. રામચંદ્રસૂરિજીને પૃષ્ઠ ૬૭ પેરા ૩૭ ની સમાલોચના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org