________________
આ, રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠની સમાલોચના
આગળ ધરવી પડી, નહિ કે ગ્રન્થકારની પિતાની તેવી માન્યતા છે, તે માટે આ ગાથા ધરી છે.
આ વસ્તુ બારીકાઈથી લક્ષમાં લીધા વિના આ વાત પકડીને પર્વીનન્તર પર્વતિથિના ક્ષયની વખતે એ વર્ગ આડી ધરે એ કઈ વાતે સંગત નથી, પર્વાનcર પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વતર અપર્વતિથિનો ક્ષય કરવાની અને વૃદ્ધિની વખતે વૃદ્ધિ કરવાની અસલની રીતિને જીત આચારનું પણ બળ હેવાથી એ સામે એ વાત લઈને એ વર્ગથી કંઈ કહી શકાય નહિ.
આમ છતાં એ વર્ગ અત્ર એજ વાતને વળગી રહે તે તેને અષ્ટમી ચતુર્દશી, પૂર્ણિમા કે અમાવાસ્યના દિવસે માત્ર અમુક ઘડી જ તે તિથિઓ હાય અને પછી અનુક્રમે નવમી, પૂનમ કે પડ ચાલુ થતા હોય તે તે દિવસે તે તે તિથિના બાકીના વખતને અષ્ટમી આદિ તરીકે કહેવા અને આરાધવામાં વિનષ્ટ કાર્યનું ભવિષ્ય કારણ કેમ નહીં થાય? તેવા પ્રસંગે એ વર્ગ તરફથી કદાચ ઉદયનું આલંબન લેવામાં આવે તે જેમ તે તિથિને છેડી ઘડીને પણ ઉદય, તે આખા દિવસની સાઠેય ઘડીને માટે નિયત કરે, તે માત્ર સંપ્રદાયની પરિભાષા છે, અને તે પ્રમાણે વર્તવું અગ્ય નથી. તેવી જ રીતે પર્વના પરિસંખ્યાતને નુકશાન આવે તે વખતે ઉદયને પણ વ્યવસ્થિત કરે એ કંઈ અગ્ય નથી. એ વર્ગના પૂરાવા પાઠ ૭-૮ ક્ષો પૂર્વા તિથિઃ વાચ અગર ક્ષે પૂર્વ તિથિar . (આ પુસ્તક પૃષ્ઠ ૭૮) સ્પષ્ટીકરણ ૭-૮
આ પાઠમાં નિષેધ અનુવાદ અને વિધાનધારાએ તેમજ વિધિ અને નિયમદ્વારાએ ખૂલાસે કરવામાં આવે છે. અષ્ટમીઆદિના સૂર્યોદય પહેલાં અષ્ટમીઆદિકની તિથિ વિદ્યમાન છતાં તેના નિયમ ન પાળવામાં પ્રાયશ્ચિત્ત નહીં તેમજ અષ્ટમી આદિને દિવસે નવમી આદિ તિથિઓ બેસી ગઈ હોય છતાં અષ્ટમીઆદિના નિયમ પાળવાની ફરજ રખાય છે, અને ન પાળે તે પ્રાયશ્ચિત છે. તે એ વર્ગને એ વખતે વિનષ્ટકાર્યનું ભાવિકારણ નહિં ગણાય? તત્વ એ છે કે–પ્રૉષ અને સવામિના વિધાનોની પ્રવૃત્તિમાં સિદ્ધાન્ત આડે લાવીને દેષ દેવાયજ નહીં કેમકે ઉદયને સિદ્ધાન્ત સ્વીકારનારે ઉદયની પહેલાં તિથિભાગની અમાન્યતા કરવી જોઈએ અને ઉદયવાળી તિથિના દિવસે ભવિષ્ય તિથિમાં લતને આપ કરવો જોઈએ. એટલે પૂર્વકાળે નિષેધ, વર્તમાનકાળે અનુવાદ, અને ભવિષ્યકાળે ભાવિતિથિમાં આ૫ માન્યા સિવાય ઉદયતિથિ માની શકાય જ નહિ.
જેમ પૂર્વાચાર્યોના વચનથી તે નિષેધ અને આરોપને ગણકાર્યા વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org