________________
આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠની સમાલોચના.
૧૫૫
સાવ ૦િ એ પાઠથી લેકને અનુસારે દિવસને વ્યવહાર ઉદયને આધારે લીધે છે. માટે પણ એક દિવસમાં બે તિથિ માની શકાય નહિ. એ વર્ગના પૂરાવા પાઠ-૨.
क्षीणमपि पाक्षिकं चतुर्दशीलक्षणं पूर्णिमायां प्रमाणं न कार्य, तत्र तद्भोगगन्धચામવાત (તત્વજળી મુદ્રિત રૂ એ વર્ગના આપેલા પૂરાવા પાનું ૧૦ આ પુસ્તક પૃષ્ઠ ૪૯) સ્પષ્ટીકરણ-૨
ચતુર્દશીના ક્ષયે ખરતરગચ્છવાળાઓ “પૂનમને દિવસે પૂનમ માને છે અને ચૌદશનું કાર્ય કરે છે. તેને અંગે શ્રીતત્વતરંગિણીકારનું એ કથન છે એટલું જ નહિ, પરંતુ તેઓ ખરતર ગ૭વાળાઓ તિથિ માનવામાં ભેગની બહુલતારૂપી હેતુ “વિધિપ્રપા” વિગેરે ગ્રન્થમાં આપે છે. માટે તત્ત્વતરંગિણકારે એ ખરતરગર છવાળાને એ સ્થળે તિથિ બાબત ભેગને અસંભવ જણવ્યો છે, વસ્તુત: તિથિને ભેગ એ તિથિના વ્યપદેશનું કારણ જ નથી. કેમકે સાતમ વિગેરે તિથિઓમાં આઠમ વિગેરે પર્વતિથિના ભેગે ઘણી વખત મોટા પ્રમાણમાં હોય છે; વળી અષ્ટમી આદિને દિવસે પણ નવમી આદિના ગે ઘણી વખત ઘણા મોટા પ્રમાણમાં હોય છે. એથી જે ઘણા ભેગવાળી જ તિથિને તિથિ તરીકે માનવામાં આવે તે ઉદયયુક્ત સાતમે આઠમ અને આઠમે તેમજ માનવી પડે. એ તે એ વર્ગને માન્ય નથી.
માટે જ શ્રીતત્ત્વતરંગિણીકારે અત્ર આપેલે ભેગને હેતુ માત્ર પ્રતિવાદીની માન્યતાની અપેક્ષાએ લેવામાં આવેલ છે, તે સ્પષ્ટ સમજાય તેવું છે.
(જેમ જેને કઇપણ પુગલના સંગને અનાદિકાલીન માનતા નથી, છતાં જેના તરફથી મોક્ષને નહિ માનનારા મીમાંસકને મેક્ષની સિદ્ધિને માટે “શોવિહોરનું દ્રષ્ટાત કાંચન અને ઉપલના સંગને અનાદિ ગણુને કહેવામાં આવે છે (કેમકે મીમાંકે તેમ માને છે, તેમ ભેગવાળી તિથિને નહિ માન. નારા તપગચ્છવાળાએ અત્ર ભેગવાળી તિથિને માનવાવાળા ખરતરને તિથિના ભાગની વાત કહે છે; નહિં કે પોતાની પણ તેવી માન્યતા છે એમ રજુ કરે છે.) એ વર્ગના પૂરાવા પાઠ-૩
चतुर्दशीपौर्णमासी चेत्युमे अप्याराध्यत्वेन सम्मतेस्तस्तद्यदि भवदुक्तरीतिराश्रीयते तर्हि पौर्णमास्येवाराधिता, चतुर्दश्यांश्चाराधनं दत्तांजलीव भवेत् । (તસ્થતાળો મુકિત પ્રત પૂ. જ એ વર્મના પુરાવા પા. ૧૧ આ ગુસ્તક પૃષ્ઠ પર પષ્ટીકરણ-૩
આ પાઠને પરાવો તેઓ જ આપી શકે કે જેઓ બને પર્વને પૃથમાનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org