________________
આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠની સમાલોચના. રત્ન જેવી રહે. અને તેર તેરસનું નામ નહિ લેવાની માસ્ક વૈદશનું નામ લેવાનું પણ રહે નહિં. એ વાત આ વર્ગ અહિં કેમ યાદ નહિ કરતે હોય?
વૃદ્ધિની વખતે પણ પહેલી પૂનમ કે પહેલી અમાવાસ્યાએ પપ્પી કરવાને જે એ ખરતરેએ તપગચ્છવાળાને “ઉસૂત્રખંડન' નામના ગ્રન્થમાં
તો ઘક્ષિ શિરે ૪ કિં? એમ કહીને આપે છે તે જે ટ૫ણુની પહેલી પૂનમ કે પહેલી અમાસે તપાગચ્છવાળાઓ વૃદ્ધ વાર્તા તથા એ પ્રઘોષ બીજી વખત પ્રવર્તાવીને ચાદશ નજ કરતા હાલતે ન જ આપત.
વસ્તુતઃ આ મુદ્દો જ પૂનમ કે અમાવાસ્યાની વૃદ્ધિ માટે નથી અને તે વગે આ સ્થળે નિરર્થક જ વૃદ્ધિને પ્રસંગ પણ ચપે છે.
| શ્રી તત્વતરંગીણિમાં ચાલેલું આ નગુવાળું પ્રકરણ પૂનમના ક્ષચે પૂનમે ચાદશ માનીને પૂનમે પકુખી કરનાર ખરતના નિષેધ માટે છે.
ચદશની પર્વતિથિને સાચવવા માટે તત્વતરંગિણી પૃષ્ઠ–૩માં જેમ દીપણાની ચિદશના ક્ષયે ટીપણાની તેરસે તેરસને ઉદય તેરસની સંજ્ઞાનું કારણ ન બને અને ચાદશની જ સંજ્ઞાનું કારણ બને, તેમ પૂર્ણિમા પર્વતિથિના ક્ષય વખતે પૂર્ણિમા પર્વતિથિના બચાવ માટે ટીપણાની ચિદશને ઉદય પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ચિદશનું કારણ ન બને પણ પૂર્ણિમાનું જ કારણ બને, તેમાં પ્રશ્ન જ રહેતું નથી.
હવેથી આ વર્ગ જે ટીપણાની જ ક્ષયવૃદ્ધિને પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં પણ કાયમ જ રાખવા માગે તે પણ એ ટીપ્પણું અનુસાર પણ એ વર્ગને પૂનમ કે અમાવાસ્યાના ક્ષયે પૂર્વતર અપર્વતિથિ તેરસને ઉત્તરની પર્વતિથિ ચાદશની સંજ્ઞા અને ચાદશને પૂનમ કે અમાસની સંજ્ઞા જ આપવી પડે તેમ છે.
જુઓ સં. ૨૦૦૦ ની સાલના ચંડાશુગંડુ પંચાંગની ફાગણ વદી અમાસના ક્ષયનું દષ્ટાનત, તે સ્થળે ટીપ્પણકારે ફાગણ વદિ અમાસના ક્ષયે વદિ તેરસના દિને (વદ ૧૪ નિયત) મહાશિવરાત્રિની અને ચાદશને દિને ચાદશને અમાસનીજ સંજ્ઞા આપી છે. શ્રી દેવસૂર તપાગચ્છવાળાઓ પણ એ રીતના પવીત્ર પર્વના ક્ષયની વખતે એ રીતિએજ પૂર્વતર અપર્વ તિથિ તેરસને ચાદશ અને ચદશને પૂનમની કે અમાસની સંજ્ઞા આપે છે.
ટપણાની પહેલી પૂનમ કે પહેલી અમાવાસ્યાએ ચાદશ માનીને કરાતી ૧ ગુજરાતી મહા વદી અમાસ. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org