________________
૧૬૦
પ બ્યપદેશ મ તવ્ય ભેદ
હાવાથી તે ક્ષીણ એવી પણ પૂનમનું આરાધન ચાદશે થયું અને તેથી ચઢશનું નામ પણ ચાદશને દિવસે એ વખતે રહ્યું નહિ. આથીજ ખરતરાએ શાસ્ત્રકારને પૌનમાલીક્ષયે મવતામવિદ મતિ: એમ કહીને આપત્તિ આપી છે.
(એ રીતે ચાદરો ચાદાનું નામ ઉડયું, પરંતુ તેનું આરાધન તેરસે થયેલુ. છે. કારણ કે તેસમાં પણ ચૈાશની વિદ્યમાનતા હોવાથી તેરસે ચાદરા થાય છે ).
ગ્રન્થકાર જો ચૌદશે પૂનમ ન માનતા હોત અને એ વગે જણાવ્યું છે અને માન્યું છે તેમ જો પૂનમના ક્ષયને અંગે પૂનમના પ્રશ્ન હાત તેા ગ્રન્થકાર શ્રીની પાસે ચૌદશના દિવસે પૂનમના ભાગ અને પૂનમની સમાપ્તિ કહેવા રૂપ કહેલા ઉત્તરા હતા. પણ તેમ અપાયા નથી.
(ऊ) यतस्त्रुटितत्वेन चतुर्दश्यां पौर्णमास्या वास्तव्येव स्थितिः
આ પ`ક્તિમાં ગ્રંથકાર સ્પષ્ટ કહે છે કે પૂર્ણિમાના ક્ષયની વખતે ચશને દિવસે વાસ્તવિક રીતે પૂનમનુંજ સ્થાન છે અને તેમાં હેતુ તરીકે પૂનમના ક્ષયને જણાવે છે. અર્થાત પૂનમના ક્ષય હાય ત્યારે ચાઢશે પૂનમજ થાય. નવા વર્ગના કહેવા પ્રમાણે લઇએ તે તે ઉદયયુક્ત ચાદ્દશને દિવસે શાસ્રકારના કહેવા મુજબ એકલી ક્ષીણુ પૂનમની વાસ્તવિક સ્થિતિ ન રહે, પરંતુ ચૌદશ અને પૂનમ બન્નેની વાસ્તિવિક સ્થિતિ થાય. વળી નવા વર્ષે તે પૂનમ કરતાં શાદશને પ્રધાનતિથિ કહે છે માટે નવા વર્ગના હિસાબે તેા પૂનમના ક્ષયે ઐાદશ દિવસે ચાદશનીઝ વાસ્તવિક સ્થિતિ ગ્રન્થકારે કહેવી જોઇએને? તે તે કહી નથી તેમજ જો નવામતે એવા વખતે માનેલા સમાપ્તિના સિદ્ધાંતને આગળ કરીએ તા તા ચાદશે સમાપ્તિવાળી પૂનમ હોવાથી એ વર્ગને હિસાબે પણ પૂર્ણિમાનીજ આરાધના થાય એટલે સમાપ્તિના સિદ્ધાન્તથી ઐાદશની આરાધનાને પૂર્ણિમાના ક્ષય વખતે નિરાધારજ રહેવું પડે.
(X) પૂર્ણિમાના ક્ષયની વખતે ચૈાદશને દિવસે આખા દિવસ પૂનમ મનાતી હતી અને ચૈાદશના ઉદ્દય હતા છતાં ચાદશ મનાતી ન હતી, અર્થાત્ તે ચાદશ તેરશે મનાતી હતી તેને અંગેજ તપાગચ્છવાળાએ પક્ષીના નામને સહન કરતા નથી એ પ્રતિબધી ખરતરાએ શાસ્ત્રકારને આપી હતી.
પૂનમના ક્ષય વખતે ચૈાદશમાં ચાદશ પૂનમ ઉભયનું વિદ્યમાનપણું હાવાથી તે ભય પતિથિ માનવાની હાત તે! તે વાત તત્ત્વતરગિણીમાં આગળ તેરસ અને ચૈાદશની ચર્ચા વખતે, તામ્ર અને રત્નના દષ્ટાન્તથી ચર્ચાણું છે, ત્યાં જણાવાઇ હાત વળી એ રીતે પૂનમના ક્ષયે ચાદશ ત્રાંખા જેવી અને પૂનમ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org