________________
૧૫૮
પબ્યપદેશ મહતવ્ય ભેદ
નિયમમાં આવે છે. આમ ઉલટું થતું હોવાથી એ વગે જણાવેલી શંકાના મૂલરૂપ આ ગ્રંથને ખૂબ મનન કરવા જોઈએ.
(આ) ઉપરના ગ્રંથ ઉપર વાદી તરફ્થી એ ગ્રંથમાં નન્નુ॰ વિગેરે અવયવથી શકા કરવામાં આવે છે.
એટલે ગ્રંથકાર પૂનમના ક્ષયની વખતે ચૈદશના દિવસે ચાદશ નહેાતા કરતા એમ નક્કી થાય છે. અને તેથીજ શાસ્ત્રકારને પૌળમાસીને મવતામાંપ જો પતિ:' એમ કહીને અત્ર વાઢી આપત્તિ આપે છે.
(અન્ધકાર જો પૂનમના ક્ષયે નવા વર્ગની માફક ચાદશ પૂનમની પતિથિને ભેળા કરતા હોત તે-ચાદશના દિવસે ઐાદ્દશના નામને નહિ સહુન કરવાની આપત્તિ ખરતરા તરફથી તેઓને આપવામાં આવતજ નહિ ).
એ વગે` પાતાના પૂરાવાઓમાં આવા પાઠાના અર્થ કરવાને બદલે માત્ર કહેવાતા ભાવ જણાવતાં પણ તત્વતરંગિણી રૃ. ૫ માં આવેલા મિષ્યદા હોટ્ટયા સવિત ચન્નપ્રાઽવ્યgમી॰' વાળા ઉપર (ત્ર)માં જણાવેલા ભાગ અભિપ્રાય પૂર્વ કજ જોડયા નથી એમ કહેવામાં કાઈપણ પ્રકારે ભૂલ થતી હાય તેમ લાગતું નથી. વળી પૂર્ણિમાના ક્ષયે ઉદયયુક્ત ચૈાશને દિવસે ચાદશનું નામ ન સહન થવાને લીધેજ તે ઠેકાણે ખરતા તરફથી એ શંકા થઇ છે એ વાત સ્પષ્ટ છતાં તે શકાને આ વર્ગ પૂનમની સાથે લટકાવી દે છે, એ આશ્ચર્ય છે.
આખા તે તત્ત્વતર ંગિણી ગ્રંથમાં કાઇપણ જગા પર ‘શાસ્ત્રકાર પૂર્ણિમાના ક્ષયે પૂર્ણિમા માનતા ન હતા” એ વાતની ગંધ સરખી પણ એ વગે પેાતાના આખા સમનમાં જણાવી પણ નથી, તેમ સાબીત પણ કરી નથી.
વળી એ વગની રીતિ પ્રમાણે તેા પૂનમના ક્ષયે ચાદશના દહાડે ઐાદશ ને પૂનમ બન્નેની આરાધના કરાય છે. તે તેમાં પક્ષીના કે પૂનમના નામ સહન ન થવાની આપત્તિજ કાં રહે છે ?
(૬) શ્રી તત્ત્વતર ંગિણીકાર જેઓને પાતાના મહાપુરૂષ તરીકે આચાર્ય કહીને જણાવે છે તેવા શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ પેાતાના હીરપ્રશ્ન નામના મુદ્રિત ગ્રન્થ પૃષ્ઠ ૩૨માં પૂનમના ક્ષયે (અનુક્રમે) તેરસ અને ચૌદશને દિવસે ચાદશ અને પૂનમની આરાધના કરવાનું સ્પષ્ટ શબ્દોથી જણાવે છે કેમકે પૂનમના ક્ષયે પૂનમના તપ (આરાધના)ના પ્રશ્નમાં શ્રી હીરપ્રશ્ન મુદ્રિત પૃષ્ઠ કર માં • કોશીષો: ’ એમ દ્વિવચન સ્પષ્ટ શબ્દોથી વાપરે છે, જો આ નવા લગના કહેવા પ્રમાણે શ્રીહીરસૂરિજી કે ખીજા કેાઈ તપાગચ્છીય, ટીપણાની પૂનમના ક્ષયે આરાધના માટે જે ચૌદશ પૂનમ ભેગા કરતા હોત તેા જેમ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org