________________
આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠની સમાલોચના
૧પ૯
પૃષ્ઠ ૩૨ ના તેજ પ્રશ્નમાં પ્રથમ પંચમીને ક્ષયને અંગે તપ (આરાધના)ને પ્રશ્ન “આ પૂનમના ક્ષયના પ્રશ્નની સાથેજ થયો છે તેમાં તેની આરાધના, પૂર્વસ્યાં તિથૌ એમ એક વચન વાપરીને પહેલાની તિથિમાં જણાવ્યું છે તેમ અહિં પણ પૂર્વસ્યાં તિથૌ એક વચનથી જણવત, પણ “ શીવતુર્વર એમ દ્વિવચનથી જણાવત નહિ એટલું જ નહિ, પરંતુ પાંચમ અને પૂનમના ઉત્તર જુદા હોવાની પણ જરૂર રહેતી નહિ.
ટીપણાની પૂનમના ક્ષય વખતે, એકલા તે પૂનમનાજ ત૫ (આરાધના)ના પ્રશ્નમાં શ્રીહીરસૂરિજી મહારાજે જ્યારે “ગોરવતુર્વઃ ' એમ દ્વિવચન કેમ વાપરવું પડયું છે? એ વાત એ વર્ગ વિચારે તે તેને બે તિથિ ભળી કરવાની અણસમજથી તુરત જ વિરમવું પડે તેમ છે.
ખરી રીતે તે શ્રીતત્વતરંગિણીમાં ખરતએ કરેલી આ “શંકા ટીપણાની પૂનમના ક્ષય વખતે ચિદશના દિવસે ચદશના નામને નહિ સહન કરવા પૂરતી છે.
છતાં એ વર્ગ કઈ બુદ્ધિથી એ વાત પૂનમને જોડે છે તે વિજ્ઞાને સમજવું મુશ્કેલ નથી.
(૪) શ્રી તપગચ્છવાળાઓ તિથિના ભોગ કે સમાપ્તિને અંગે કોઈપણ દિવસ તિથિ માનવાને તૈયાર થયેલા નથી. તેઓ તો “ટીપણાને ઉદય કે થે પૂર્વ આદિના ન્યાયને લઈને જ તિથિ અહેરાત્ર પ્રમાણ માને છે.
(જે એમ લેવામાં ન આવે તો નેમ અને પડવાના ક્ષયે આઠમ અને પૂણિમાએ “આઠમ અને પૂર્ણિમા માનવાનો વખત ન રહેતાં” નામ અને પડ માનવાને વખત આવે. કેમકે તે તે દિવસે નેમ અને પડવા વિગેરેના ભાગ અને સમાપ્તિ છે.)
(૩) ગ્રન્થકાર તો વિદ્યમાન એ પાઠ કહીને હેતુ તરીકે (ખરતરે માનેલા ભગની અપેક્ષાએ) તે ક્ષીણ પૂનમની ઉદયયુક્ત ચૌદશમાં વિદ્યમાનતા જણાવીને સાધ્યમાં તે ઉદયયુક્ત ચતુર્દશીને દિવસે ક્ષીણું એવી પણ પૂનમનું આરાધન કહે છે છતાં એ વર્ગ તથા ચરિને અર્થ યોજિ એવો કરવા જાય છે અર્થાત્ જ શબ્દ ક્ષીણ એવા વિશેષણને જણાવવા માટે હતા છતાં તે
શબ્દને સમુચ્ચય એવા અર્થ માં લેવા જાય છે, પરંતુ વાસ્તવિક નથી કેમકે
શાસ્ત્રકારને એ પ્રસંગે પૂર્વતિથિમાં બન્ને તિથિનું આરાધન માન્ય હેત તે તરણાથાપની જો પર તોળાTધનમ્ એમજ કહેવું પડત પણ એમ નહિ કહેતાં જે સાચા માર કહ્યું છે તે સ્પષ્ટ જણાવે છે કે ચાદશને દિવસે પૂનમ માનેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org