________________
૧૬૨
પબ્યપદેશ મંતવ્ય ભેદ
પક્ષીના પ્રશ્ન ૧૬૬૫ પહેલાં ખરતરાએ નહિં કર્યાં હાય એમ ગણીએ તે પણ ૧૬૬૫ માં ખરતરાએ રચેલા ‘ઉત્સૂત્ર ખંડન'માં કહેલા જ છે, એટલે ઉત્સૂત્રખંડનના પહેલી પૂનમે પક્ષી કરવાના તપાગચ્છને આપેલા એલ ભાથી, શ્રી હીરસૂરિજી મહારાજના પ્રશ્નોત્તર ગ્રન્થના વચનથી, શ્રી વિજયદેવસૂરિજીના સંઘના પટ્ટકથી તથા અત્યાર સુધી શ્રીદેવસૂરસ’ઘની સમાચારીથી બે પૂનમ કે અમાવાસ્યા હોય ત્યારે ટીપણાની પહેલી પૂનમ કે અમાવાસ્યાએ ચૈાદશ માનીને પક્ષી થતી હતી તે વાત નિર્વિવાદ જ છે, આખી પ તિથિને ઉડાવવી અને પતિથિને જણાવવા માટે કહેવાતાં વનાને આગળ કરવાં તે દૂષણાભાસ નથી એમ કેમ કહેવાય ?
(દ) ખરતરા પૂનમની પતિથિ માનીને તેમાં ચતુર્દશી પાક્ષિકનું અનુષ્ઠાન કરે છે તેથી તેને તત્ત્વતરગિણીકારે જેમ પૂનમના અનુષ્ઠાનના લાપની આપત્તિ આપી તેવીજ રીતે જે ગ્રન્થકાર પૂનમના ક્ષયે આ વર્ગની માફક ટીપણાની ચતુર્દ શીને દિવસે ઐાદશ માનતા હાત અને અને પૂનમનું પર્વોનુષ્ઠાન ચાશે કરતા હાત તે જરૂર ખરતરવાળાએ ગ્રન્થકારને ચાદશના અનુષ્ઠાનના લેપની આપત્તિ આપત. પરંતુ પૂનમના ક્ષય વખતે ગ્રન્થકાર ચાદશે ચાદશ માનવી અને પૂનમ કરવી, તેમ કરતા જ ન હતા. એટલે ગ્રન્થકારને તે આપત્તિ હતી પણ નહિ અને તેથીજ ખરતરીએ આપી પણુ નહિ.
વળી આ વર્ગ જેમ ચોદશને દહાડે પૂનમ કે અમાવાસ્યાની ભેળી આરાધના માને છે, તેમ જે તે વખત ખરતગચ્છવાળા કે તપગચ્છવાળા એક દિવસે એ પતિથિ ભેળી આરાધવાનુ માનતા હોત તો પરસ્પર આપત્તિ આપવાનુ રહેત જ નહિ. અર્થાત્ એમાંથી કોઈપણુ ગચ્છવાળા આપત્તિની આપલે કરત જ નહિ કારણકે પૂર્ણિમા કે અમાવાસ્યાના ક્ષયની વખતે તેા તેરસે ઐાદશના અને ચાઢશે પૂનમ કે અમાવાસ્યાને ભાગવટે ઘણા હાય તેથી તે દિવસે તેની વિદ્યમાનતા હાય તેમાં ખરતરને તેા ખેલવાનું રહેતજ નહિ.
(C) પૂર્ણિમા અમાવાસ્યાના ક્ષયની વખતે દિવસે ચતુદશી અને પૂર્ણિમા એ બન્નેનું એકઠું અને એ વાત શ્રીહીરસૂરિજી મહારાજના ‘ગયો પદ્મથી સ્પષ્ટ છે એમ ઘણી વખત અગાઉ પણ સૂચવવામાં આવ્યું છે.
*
તપગચ્છવાળાએ ચતુર્દશીને આરાધન કરતા જ નહાતા તુર્તો: ’ એ દ્વિવચનવાળા
Jain Education International
(સંવત્ ૧૮૯૬ ના ભાગશર મહિને રાજનગરથી વડાદરા શ્રી સઘ ઉપર લખેલા શ્રી રૂપવિજયજી ‘મહારાજના કાગળ કે જેની અસલ નક્કશ પાટણમાં ૧ વિજયજી મહારાજના કાગળની નકલ બ્લેક સાથે સામે આપવામાં આવેલ છે.
ܕ
For Private & Personal Use Only
www.jainelibrary.org