________________
પબ્યપદેશ મંતવ્ય ભેદ
तिथिश्व प्रातः प्रत्याख्यानवेलायां यः स्यात् सः प्रमाणं सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात् । आहुरपि -
चाउमासिअवरिसे, पक्खियपञ्चमीसु नायव्वा । ताओ तिहिओ जासि, उदेह सूरो न अण्णाओ ॥ १ ॥ पूआ पचक्खाणं, पडिकमणं तहय नियमग्गहणं च । લીપ સફેદ ઘૂળે, તીષ તિદ્દિપ ૩ જાયવું ॥ ૨ ॥ उदयंमि जा तिही सा पमाणमिअरीड कीरमाणीए । आणाभंगणवत्था मिच्छत्तविराहणं पावे ॥ ३ ॥
(શ્રાદ્ધવિધિ મુદ્રિતપ્રત પૃ.૧પર એ વર્ગના આપેલા પૂરાવા પાનું ૮ આ પુસ્તક પૃષ્ઠ ૪૨) સ્પષ્ટીકરણ-૧
આ પાઃ–પ્રત્યાખ્યાન વખત અને સૂર્યોદયની વખતેજ તિથિના આરંભ થાય તેમ જણાવે છે. તે પછી એક દિવસે બે સૂર્યોદય કે બે પ્રત્યાખ્યાનના વખતા હાય જ નહિં. અને તેથી એક દિવસે બે તિથિ મનાય નહિ અને તેને વ્યવહાર પણ થાય જ નહિ એ સાફ સમજાય તેમ હોવાથી આ પા। એ વર્ગની માન્યતાને સીધા ધાતક છે.
૧૫૪
વળી આ પાઠની આગળ જ એ શ્રીશ્રાદ્ધવિધિમાં નીચે પ્રમાણેના પાઠ છે, જે તે વગે એ સ્થળે આપ્યા નથી, તે નીચે મુજબ છે એ વર્ગ પૂરાવામાં નહિ' રજુ કરેલા પાડે उमास्वातिवचः प्रघोषश्चैवं श्रयते:-' क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा' [ મુ. શ્રાદ્ધવિધિ રૃ. ૧૫૨ ] અર્થાત્ પતિથિને ક્ષય હાય ત્યારે પતિથિપણે પહેલાની તિથિ કરવી, અને પર્વતિથિની વૃદ્ધિ હૈાય ત્યારે બીજી તિથિને જ ૫તિથિપણે કરવી.
આ પ્રોષ ઉપલા પાઠના અપવાદ છે. અને અપવાદ એ ઉત્સર્ગ કરતાં પહેલા પ્રવñ છે માટે ક્ષય વૃદ્ધિના પ્રસંગમાં આ અપવાદ પાઠ નહિ આપતાં તે ખાધિત પાઠ આપવામાં એ વગે સમજણુ વાપરવી જોઈતી હતી.
(આ પાઠ સમજે તેા એ વ` ‘સાતમ આઠમ’ ‘તેરશ ચૌદશ’ ‘ચૌદેશ પૂનમ’ કે ચૌદશ અમાવાસ્યાને હવે ભેળા કરવાનુ કહે છે તે કાઇ દિવસ કહેવા તૈયાર થાય નહિ )
એ વગે આપેલા પણ ઉપરના શ્રાદ્ધવિધિના પાઠામાં શાસ્રકારે ચિત્તુસિદ્ધિ માટે રજુ કર્યો છે તે પાડે। દેવસુર સમાચારીનેજ સાબીત કરે છે પરંતુ તેથી વિરૂદ્ધ રામચંદ્રસૂરિજીની માન્યતાને સાખીત કરતા નથી તે જણાવવા માટે તેમના દરેક પાઠાની ક્રમવાર સમાલાચના આચાર્ય શ્રી સાગરાન દસ્રીશ્વરજી તરફથી અપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org