________________
૧૫ર
પર્વવ્યપદેશ મંતવ્યભેદ.
ક્ષયે તો તેરશને ક્ષયજ માનનાર હતું, એટલે જેનશાસનને માનનાર કઈ પણ મનુષ્ય પૂર્ણિમાના ક્ષચે ચૌદશ-પૂનમ ભેળાં તો આ વર્ગની જેમ માનતો જ ન હતો. વર્તમાનમાં પણ શાસનવર્તિ સમગ્ર લકે ટીપ
ની પૂર્ણિમાના ક્ષયે પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં તેરશને ક્ષય માનતા હોવાથી તેમને તો તે ક્ષીણ પણ પૂર્ણિમા અખંડ રહે છે. અને તેથી તેમને “કયે દિવસે ચાત્રા થાય અને કયે દિવસે યાત્રા ન થાય ?” એમ એ વર્ગની માફક વિચારવાનું રહેતું જ નથી “યાત્રા' એ ચામાસી પછીનું કર્તવ્ય હોય તો તેની પૂર્ણિ માના દિવસની નિયતતા રહે અને ચૌદશના દિવસે નજ થાય. અને તેમ ન હેય તે પણ ચૌદશે યાત્રા કરનારને પીકેટીંગ કરીને કણ રેવા બેસે છે?
જો કે આ મુદ્દાને ચાલુ ચર્ચા સાથે કોઇપણ જાતનો સંબંધ છેજ નહિં, છતાં અહિં એ વ લખ્યો છે માટે સમાલોચના કરી છે.
| ઉપસંહાર ૧. એ વર્ગ સં. ૧૯૧ સુધી ટીપણામાં આવતી પતિથિની હાનિવૃદ્ધિની વખતે જેનશાસ્ત્ર અને પરંપરાને આધારે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ માનનારે, કહેનાર અને આરાધનારે હતું અને પછી એ વર્ગ ટીપણા પ્રમાણે જ પર્વતિથિની હાનિ-વૃદ્ધિને કહેનારે, માનનારે અને આચરનારો થયો છે.
૨. હવે જ્યારે તેઓને એમજ ઈષ્ટ છે તે પછી તે વગે પિતાના ઈશ્ય-મુદ્દાઓમાં “શાસ્ત્રકારે પર્વતિથિની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ કરીને પર્વતિથિ કહેવાનું અને માનવાનું કહે છે કે કેમ ? અને કહે છે તો તે સાચું છે કે કેમ ? એ બાબતના ખુલાસા કરવા જોઈતા હતા, પરંતુ એ વર્ગના આ ૨૫ ઈશ્ય-મુદ્દામાંથી એક પણ ઈસ્યુ એ વાતને સીધી રીતે સ્પર્શનારેજ નથી.
૩. એ વગે આપેલા આ ૨૫ ઈશ્ય-મુદ્દાઓને પણ અનુકુળ ન હોઈ ને ચાલુ વિવાદ જે “પર્વતિથિની ટીપ્પણામાં આવતી હાનિ-વૃદ્ધિને અંગે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની હાનિ-વૃદ્ધિ કરીને પર્વતિથિની સંજ્ઞા અને માન્યતા કરવી એગ્ય નથી, એ બાબત સાબીત થાય તેવા પુરાવા આપ્યા જ નથી.
૪. એટલે એ સવે પુરાવાઓ મુળ મુદ્દાને અડકયા સિવાય જ ચાલ્યા છે એમ માનવું જોઈએ.
આનન્દસાગર સહી. દ. પિતે
તા. ૫-૧-૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org