________________
પચ્ચીસ મુદ્દાના પૂ. આ. સાગરાનદસૂરિ સંમત સંક્ષિપ્ત પ્રતિકાર
મુદ્દો ૧-૫ર્યું કે પર્વોત્તર પતિથિની હાનિ વૃદ્ધિના પ્રસંગ ન હોય ત્યારે પ્રવર્તાવાવાળા આ ઉત્ક્રાંથિને ઉત્સર્ગ માર્ગ છે. ક્ષયવૃદ્ધિના પ્રસંગે તે સિદ્ધાંત શાસ્ત્રકારાએ ‘ક્ષયે પૂર્વા’ ના વચનથી બાધિત ગણ્યા છે. ક્ષયવૃદ્ધિ વખતે પતિથિ નક્કી કરવાની ચર્ચામાં આ ઉત્સર્ગ વાયવાળા મુદ્દાની જરૂર ન ગણાય.
પાઠ ૧-આ રજી કરેલ પાઠે તેમણે અપૂર્ણ આપ્યા છે, આખા પાઠમાં તિથિની સંજ્ઞા, ક્ષય વૃદ્ધિ પ્રસંગ ન હોય ત્યારે પ્રવવાવાળા ઉદયને ઉત્સગ મા અને ક્ષયવૃદ્ધિ વખતે પ્રવનાર ઉત્સુને બાધિત કરનાર ‘ક્ષયે પૂર્વી' ના પાડવાળા અપવાદમા છે. ક્ષયવૃદ્ધિ પ્રસંગે પતિથિ નક્કી કરવાની ચર્ચામાં ઉત્સ` અને અપવાદ અન્ધે જણાવનાર પાઠમાંથી ત્યાં આગળ જરૂરી અપવાદ વચનને દૂર કરી ઉત્સ`વચન આગળ કરવું તે વ્યાજખી નથી.
મુદ્દો. ૨-તિથિનું પરિસંખ્યાન જાળવવા માટે શાસ્ત્રકારાએ જણાવેલા સંસ્કાર માથી પ કે પદ્મનન્તર પતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપતિથિની સંજ્ઞા દૂર કરી પદ્યતિથિનું પરિસંખ્યાન જાળવનારાઓને આરાપાદિ દોષ! લાતા નથી.
પાઠ ૨-આ પાઠ તે આઠમના ક્ષય વખતે સાતમ આદિને આઠમ આદિપે બનાવે છે. અને ચૌદશના ક્ષયની વખતે પક્ષ્મી તરીકે પૂનમ લેવી તેવું કહેનાર ખરતર ગચ્છવાળાને તેરસને પક્ષ્મી તરીકે લેવી તે જણાવવા માટે છે. ભાગની બહુલતા પી હેતુ ‘વિધિ પ્રપા’ વિગેરેમાં આપેલ છે. તે અહિં ટતે! નથી કારણકે તે પ્રતિવાદીની માન્યતાની અપેક્ષાએ છે. આથી તપાગચ્છમાં ભાગ કે સમાપ્તિના નામે તિથિ મનાય તે નક્કી થતું નથી.
પાઠ ૩–આ પાઠ ચૌદશના ક્ષયે પૂનમના દીવસે પૂનમ ખેાલી ચૌદશ પાક્ષિકની આરાધના કરવામાં આવે તે તે આરાધના ન થાય અને પૂનમ ચૌદશ બન્ને સ્વતંત્ર ફરજીયાત પર્વતિથિ માનવાનું જણાવે છે. અર્થાત્ ૧ એક દીવસે છે. પતિથિ આરાધી શકાય તે અને અપતિથિની સત્તા ખસેડયા વિના પતિથિ આરાધાય તે એ માન્યતાને આ પાઠ દૂર કરનાર છે.
૧ આ. સાગરાન હઁસુરિજી મહારાજે આ. રામચંદ્રસૂરિજીના પચ્ચીસ મુદ્દાને જે જવાબ આપ્યા છે તેને આ સંક્ષેપ છે. વાંચઢ્ઢાની સુગમતા માટે રજી કર્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org