________________
પર્વવ્યપાશ મંતવ્યભેદ.
વીસ રાત્રિ સહિત માસ અને સીતેર રાત્રિદિવસ ગણાય છે, તે વારની અપેક્ષાએ ગણાય છે કે તિથિ અને માસની અપેક્ષાએ ગણાય છે?
સમાચના–દિવસ, રાત્રિ, પક્ષ, ચતુર્માસ અને વર્ષના રાત્રિ દિવસોને વ્યવહાર કર્મમાસની અપેક્ષાએ છે.
માસ અને તિથિના નામની અપેક્ષાએ પફબીના ૧૫, ચતુર્માસીના ૧૨૦ અને વર્ષના ૩૬૦ દિવસે બોલાય છે.
મુદો ૧૧– દિન ગણવામાં જેમ એક ઉદયતિથિને એક રાત્રિદિવસ ગણાય છે, તેમ એક ક્ષીણ તિથિને પણ એક રાત્રિદિવસ અને એક વૃદ્ધાતિથિનો પણ એક રાત્રિદિવસ ગણાય છે કે નહિ ?
'સમાલોચના-કર્મમાસની અપેક્ષાએ ગણત્રીમાં નિરંશપણું હોય છે અને તેથી વૃદ્ધિહાનિ ગણતી નથી.
તિથિના નામોની અપેક્ષાએ તે ગણત્રી છે. કેમકે વ્યવહારનું અંગ કર્મ માસ છે અને કર્મવર્ષ છે. અને તેના દિવસો અનુક્રમે ૩૦ અને ૩૬૦ નિરઅંશ હોવાથી ૩૦ અને ૩૬૦ ગણાય તેમજ પક્ષના પણ ૧૫ ગણાય. માસમાં તિથિનો ક્ષય હોય ત્યારે પણ ૩૦ અને વૃદ્ધિ હોય ત્યારે પણ ૩૦ અહોરાત્ર કઈ દિવસ મળે જ નહિ.
મુદ્દો ૧૨–બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદશ, પૂનમ, અમાસ ભાદરવા સુદિ ચોથ અને કલ્યાણતિથિઓ પૈકી જે કઈપણ પર્વતિથિની વૃદ્ધિ હોય, તેને માટે બે બીજ આદિ મનાય, લખાય અને બેલાય તો તેથી વિરાધનાને પાત્ર થવાય કે તેમ માનવા આદિને બદલે તે વૃદ્ધાતિથિની પહેલાં જે પહેલી અપર્વતિથિ હેય તેને બે એકમ આદિ રૂપે મનાય, લખાય અને બેલાય તો મૃષાવાદ આદિ દેના પાત્ર બનાય ? | સમાચના–પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં આઠમ વિગેરે નહિ બેલનાર કે બે આઠમ વિગેરે બોલનાર શાસ્ત્રાગાને લેપ ગણાય.
“ હાથ તત્ત' એ વાક્ય પવૅતિથિની સંજ્ઞાનું નિયામક હોવાથી બે આઠમ વિગેરે “પ્રાયશ્ચિતાદિ વિધિમાં બેલનાર વર્ગ શાસ્ત્ર અને પરંપરાને વિરાધકજ થાય. જ્યારે વ્યવહારની સત્યતા હોવાથી શાસ્ત્રકારોએ સ્થાપેલા વ્યવહારની અપેક્ષાએ-વૃદ્ધિ પામેલી પર્વતિથિની પહેલાંની અપર્વ તિથિને બેવડી
લવાવાળા જ સાચા અને આરાધક ગણાય. ભમરામાં ધૂળ વિગેરે રંગ હોવાને લઈને ભમરાને ધોળો કહેવા લાગે તે શાસ્ત્ર અને લૌકિક એમ બને રીતિએ જુદ્દાજ કરે, અને વિરાધકજ ગણાય.
મુદ્દો ૧૩–જે પર્વતિથિને ક્ષય થયો હોય, તે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય તો તે અપર્વતિથિના એકજ દિવસે ગૌણ મુખ્ય રીતિએ બનેય તિથિઓને વ્યપદેશ થઈ શકે કે નહિ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org