________________
બા. રામચંદ્રસૂરિજીના ૨૫ મુદ્દાઓની સમાલોચના.
૧૪૭
સમાલોચના–ચવાં કુરન્યાયે અપર્વને દિવસે પણ આ દિવસ ક્ષીણ એવી પર્વ તિથિનેજ ચપદેશ થાય. - પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં શાસ્ત્રકારેએ પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વની અપર્વતિથિની સંજ્ઞાનો નિષેધ કર્યો છે, અને તે દિવસે પર્વતિથિની સંજ્ઞાથી જ વ્યવહાર કરવાને કહ્યો છે, માટે અપર્વતિથિનો વ્યપદેશ કરનાર અને મિશ્ર પર્વતિથિ કહેનાર વર્ગ શાસ્ત્રથી વિરૂદ્ધજ ગણાય. વળી ઘઉના અંકુરાને જો કોઈ હવાને કરે કે પાણીનો અંકુરો કહે તો તે જેટલો સાચો ગણાય તેટલો ગૌણપણુના ચપદેશને કરનારે સાચે ગણાય. અર્થાત્ પૃથ્વી આદિક કારણે છતાં પણ અંકુરને વ્યપદેશ મુખ્ય ગેધૂમાદિકથીજ કરાય છે. અને તે ગેધૂમાંકુરાદિ કહેવાય છે, તેવી રીતે પર્વતિથિની ક્ષય વખતે પૂર્વ અપર્વ તિથિમાં મુખ્યતા હોવાથી તે આખા દિવસને પર્વતિથિ તરીકેજ વ્યવહાર કરાય.
મુદ્દો ૧૪–જે પર્વતિથિને ક્ષય થયો હોય તે પર્વતિથિની પૂર્વનીતિથિ પણ જે પર્વતિથિ હોય તો તે પૂર્વની તે પર્વતિથિના દિવસે બન્નેય પર્વ તિથિઓના આરાધક બની શકાય કે નહિ, તેમજ એક દિવસે બે કે બેથી વધુ પર્વોને યોગ થઈ જતો હોય તો તે સર્વ પન તે એક જ દિવસે આરાધક બની શકાય કે નહિ? . - સમાચના-પરિસંખ્યાત પર્વતિથિઓમાં એક દિવસે બે પર્વતિથિ મનાય જ નહિ, અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિઓ અહોરાત્રથી નિયત હોવાને લીધે બે પવતિથિ એક દિવસે બેલાય પણું નહિ, તેમજ આરાધાય પણ નહિ.
મુદ્દો ૧૫–માસી તપમાં પાક્ષિકના તપનો અને ચોમાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણ સમાવેશ થાય છે કે નહિ ?
સમાલોચના–પક્રખી ચેમાસી અને સંવત્સરી એ ત્રણે પ્રતિક્રમણેમાં દૈવસિક પ્રતિક્રમણ જુદું કરવું પડે છે, તેમજ દિવસ સંબંધી પ્રાયશ્ચિત્તનો કાઉસગ્ગ પણ જીદે કરવાજ પડે છે, માટે એક બીજાના તપકે પ્રતિક્રમણને એક બીજામાં સમાવેશ થાય નહિ.
જે ચોમાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણ સમાવેશ કરે ઈષ્ટ હોય તે પછી પકખી માસી અને સંવર્ચ્યુરીને દહાડે આદંતમાં જે દેવસી પ્રતિકમણ કરવું પડે છે તે કરવું જ ન પડત. તેમજ પકખી, ચૌમાસી અને સંવ૨૭રીને દહાડે તે તે દિવસના પ્રાયશ્ચિત્તના અનુકમે ૧૨-૨૦ અને ૪૦ લેગસના કાઉસગ્ગ કરવામાં આવે છે, તદુપરાંત તે તે દિવસે તે તે દિવસ સંબંધીના પ્રાયશ્ચિત્તને પણ કાઉસ્સગ્ગ જુદો કરવો જ પડે છે, એટલે એક બીજાના તપનો પણ એક બીજામાં સમાવેશ કરવો તે સપ્રમાણુ ગણાયજ નહિ. કેટલાક પૂર્વા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org