________________
આ. રામચંદ્રસૂરિજીના ૨૫ મુદ્દાઓની સમાલોચના,
૧૪૬
અલ્પ ભેગવાળી તેરશની સમાપ્તિ લેખામાં નહિં લેતે હોવાથી તેરશને સમાપ્તિ વગરની ગણી લે છે તેમ) અપભોગ અને સમાપ્તિ વગરના ગણીને પર્વતિથિને બાધ કરવું પડે એટલે કે નવમીના ક્ષયે અષ્ટમીને અને પડવાના ક્ષયે પૂર્ણિમાને એ વર્ગથી માની શકાય નહિં. તેમજ જે એ ક્ષો પૂર્વા વાક્ય ભેગવટા અને સમાપ્તિને લીધે હોય તો એ વર્ગને જે પર્વતિથિએ પ્રથમ દિવસે અધિક ભેગવાળી હોય તો તે દિવસે તે પર્વતિથિએજ આખે દિવસ માનવી પડે.
મુદ્દો ૧૮–કલ્યાણક તિથિએ એ પર્વતિથિએ ગણાય કે નહિ ?
સમાલોચના–કલ્યાણકતિથિઓ એ ફરજીઆત પર્વતિથિઓ નથી.
અષ્ટમી આદિતિથિએ ફરજીયાત પર્વતિથિઓ છે, અને તે મુખ્યતાએ પષધ અદિકથી આરાધ્ય છે. કલ્યાણક તિથિઓ મરજીયાત છે, અને તે મુખ્ય તાએ તપાદિકથી આરાધ્ય છે. એક દિવસે ઘણું કલ્યાણક હોય છે પણ એક દિવસે ઘણું પર્વ તિથિઓ હોતી નથી. વળી કલ્યાણકમાં ત્રણ-ચાર તિથિ સુધીજ પાછળ હઠવાનું પારંપરિક વિધાન પણ છે.
મુદો ૧૯-ઉદય, ક્ષય અને વૃદ્ધિ સંબંધીના જે નિયમ ચતુષ્પવી, પંચવા અને પપવીને લાગુ થાય તેજ નિયમ અન્ય સર્વ પર્વતિથિઓને પણ લાગુ થાય કે નહિ?
સમાલોચના–ઉદયાદિકના નિયમો ફરજીયાત પર્વતિથિ સિવાચની પર્વતિથિઓને ત્રણ કે ચાર વખત લાગુ પડે.
પ્રાયશ્ચિત્તાદિવિધિમાં પર્વ તિથિના ક્ષય વખતે પૂર્વની અપ તિથિની સંજ્ઞાને અભાવ કરીને આખા દિવસ માટે શાસ્ત્રકારોએ તે ક્ષીણ પર્વતિથિનીજ સંજ્ઞા કાયમ કરી છે, તેવી રીતે કલ્યાણકેને માટે સ્પષ્ટ લેખ હોય તો તે જાહેર કરે જોઈએ. એ કઈ પણ જણાવ્યા વિનાને સર્વ પવતિથિઓને માટે આ જાહેર કરાતે મુદ્દો માત્ર સાચી વાતને ગુંચવવા માટે ગણાય.
મુદ્દો ર૦–પૂર્ણિમા અને કલ્યાણક તિથિઓ એ બેમાં અવિશેષતા છે કે વિશેષતા છે ?
સમાલોચના—પૂર્ણિમા એ ફરજીયાત ચતુષ્પવીમાહેની પર્વ તિથિ છે, અને કલ્યાણક ફરજીયાત પર્વતિથિમાં નથી.
મુદ્દો ૨૧–બીજ, પાંચમ, આઠમ, અગિયારશ અને ચૌદશે પરભવના આયુષ્યને બંધ પડવાની જેટલી અને જેવી સંભવિતતા છે, તેટલી અને તેવી સંભવિતતા પૂર્ણિમા, અમાવાસ્યા કે અન્ય કલ્યાણક તિથિઓ આદિએ ખરી કે નહિ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org