________________
આ. રામચ દ્રસૂરિજીના ૨૫ મુદ્દાઓની સમાલાચના
નાના નામે નિયમે લીધેલા હોય તે તે મને મહિના પાળવાજ પડે, જેમકે ચામાસી, છમાસિ અને વાર્ષિક તપમાં અધિક મહીનામાં તપસ્યા કરવીજ પડે છે. વધેલા મહીનામાં ‘સ્વીકૃત’ નિયમ ન પાળે તા તુટયેાજ ગણાય, પણ લીધેલ નિયમ અધિક તિથિમાં ન પાળે તા તૂટતા નથી.
સંવત્સરી પર્વ એ મહિનારૂપ નથી પણ મહિનામાંની તિથિરૂપ છે.
મુદ્દો ૮-વૃદ્ધિના પ્રથમ માસને તથા પ્રથમ તિથિને નપુંસક કહેવાય કે નહિ ?
૪૫
સમાલોચના—વૃદ્ધિના પ્રથમ માસ કે પ્રથમ તિથિનું સÒથા જ નપુંસકપણું નથી.
જે તિથિ વૃદ્ધિ પામેલી હાય તે તિથિ તેની અપેક્ષાએ નપુંસક ગણુવા છતાં અન્યની અપેક્ષાએ નપુંસક ન ગણાય. જો અન્યની અપેક્ષાએ પણ નપુંસક ગણીએ તા દિવસના નિયમે પણ તેમાં કરવા જોઇએ નહિ જેમ વધેલેા શ્રાવણ કે ભાદ્રપદ માસ સવચ્છરીની અપેક્ષાએ નપુંસક હોય છતાં તેમાં પક્ષી વિગેરે પતિથિએ નપુંસક ગણાતી નથી.
કલ્યાણક તિથિએને અંગે અધિક મહિના આખાય નવુંસક છતાં કલ્યાણક પર્વ કરતાં પણ અધિક એવુ... પાક્ષિકાદિ તિથિનુ કાર્ય તે મહિનામાં કરાય છે.
મુદ્દો —જે નપુંસક તિથિ પેાતાનું ફલ નીપજાવી શક્રવાને પણ અસમર્થ હાય, તે અન્યના તેથી પણ વધારે સમ ફુલને નીપજાવી શકે કે નહિ ? સમાલાચના—પોતાને માટે અસમર્થ પણ ખજાને અંગે વધારે ફળ નીપજાવી શકે.
પુત્રાત્પાદનની અપેક્ષાએ અસમર્થ ગણાતા નપુસા પણુ યુદ્ધ વિગેરેમાં ઈતર પુરૂષાથી પણુ અસાધ્ય એવાં કાર્યો કરી શકે છે, તેમ વૃદ્ધિ તિથિ પેાતાને માટે અસમર્થ હોય તેટલા માત્રથી ખીજાને માટે પણ અસમર્થ જ હાય એમ કહી શકાય નહિ, જો એમ ન લઇએ તા લૌકિક ટીપ્પણુ પ્રમાણે અમાસ આદિની વૃદ્ધિ વખતે આરાધનામાં પણ એ અમાસ આદિ માનનાર વર્ગને પ ણુમાં ટીપણાનુસાર એ અમાસ હાય અને ભા-શુ-ખીજ કે ત્રીજને ક્ષય હાય તા’ તે વગ તરફથી કહેવાતી પહેલી ‘નપુસક' અમાસે શું કાર્ય નહિ થાય? નથી થતું ? અર્થાત્ થાયજ છે.
પધર જેવું અસમ
મુદ્દો ૧૦—પક્ષના (પંદર) ૧૫ રાત્રિ દિવસ અને ચાતુર્માસ તથા વના અનુક્રમે ૧૨૦ અને ૩૬૦ રાત્રિવિસ ગણાય છે, તે તથા પર્યુંષણાને અગે
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org