________________
૧૪૪
પર્વવ્યપદેશ મંતવ્યભે
વિ. સંવત ૧૬૬૫ માં “ઉસૂત્ર ખંડન ” ગ્રંથકાર ખરતરગચ્છવાળાએ એવી વૃદ્ધિ વખતે પહેલી પૂણિમાએ કે પહેલી અમાસે પખી ચૌદશ કરનાર તપાગચ્છને ઓળભે આપવો પડે છે. અર્થાત્ તપાગચ્છવાળાએ પૂર્ણિમા કે અમાવાસ્યાની વૃદ્ધિએ તેરશની જ વૃદ્ધિ કરીને જે પહેલી પૂનમ કે પહેલી અમાસે ચૌદશ ન કરતા હોય તે ખરતરગચ્છવાળાઓ વૃદ્ધ શિવં શિવને રુદ્ધ દિ' એ ઓળભેજ ન આપી શકે.
શ્રી તપાગચછની એ સમાચારીથી પાંચ સાત વર્ષથી જુદી રીતે વર્તનાર વર્ગ, પર્વાનન્તર પર્વ તિથિની વૃદ્ધિ વખતે પૂર્વતર અપર્વતિથિ તેરસ આદિની થતી વૃદ્ધિને બાધક તરીકે એક પણ વાક્ય શાસ્ત્રમાંથી આપી શકેલ નથી.
મુદ્દો –તિથિક્ષય એટલે તિથિના અને તિથિવૃદ્ધિ એટલે બે અવયવાળી એકજ તિથિ નહિ, પણ એકમ બીજની જેમ એક બીજાથી ભિન્ન એવી બે તિથિઓ એવો અર્થ થાય કે નહિ?
સમાલોચના–સૂર્યોદયને નહિ પશવાથી કે બે વખત સ્પશવાથી તિથિની હાનિ-વૃદ્ધિ થાય છે.
જૈન જ્યોતિષ અને પ્રાચીન તિષ પ્રમાણે જે તિથિ જે દહાડે સૂર્યોદયને ને સ્પર્શતી હોય તે તિથિ તે દિવસે ઘણા ભેગવાળી હોય કે સમાપ્તિ વાળી હોય તો પણ તે ક્ષીણ થયેલીજ ગણાતી હતી અને વર્તમાન પંચાંગમાં પણ તેમજ ગણાય છે. પરંતુ પ્રાચીન જ્યોતિષ કે જેનતિષમાં તિથિનું પ્રમાણ એકસરખું ૬૧/૬૨ અંશ હોવાથી કેઈ દિવસ પણ પર્વતિથિની વૃદ્ધિ થતી જ ન હતી, પરંતુ વર્તમાન લૌકિક ટીપણાઓમાં તિથિની વૃદ્ધિ થાય છે.
વર્તમાન ટીપણામાંજ થતી એ તિથિવૃદ્ધિ બે સૂર્યોદયને સ્પર્શવાને લીધે જ થાય છે. સૂર્યોદયને સ્પર્શના આધારે ગણાતી તિથિ પણ તે દિવસના ચોવીશ કલાક નિયત થવાથી તે વૃદ્ધિ પામેલી તિથિને બે દિવસની બે તિથિઓજ માનવી પડે, અને તેથી ભિન્ન ભિન્ન માનવી જ પડે. કદાચ તિથિઓની સંખ્યા “પંદર નિયત હોવાથી નામ માત્રની અપેક્ષાએ અવયવ મનાય તે પણ અયોગ્ય કહેવાય નહિ.
મુદ્દો ૭–માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે કે નહિ ?
- સમાલોચના–તિથિને માટે “રે પૂર્વ તિથિ વાળ, વૃદ્ધ વાઘ તથા એવા વિધિ અને નિયમનાં વાક્યો છે, તેવાં વાક્યો માસને અંગે શાસ્ત્રકારે કઈ સ્થળે કહ્યાં નથી. તેમજ માસ અનુષ્ઠાન તિથિની માફક પરિસંખ્યાત નથી.
તિથિનું પ્રકરણ શરૂ કરીને શાસ્ત્રકારોએ ક્ષયે પૂર્વ વિગેરે કહ્યું છે, માટે તે નિયમ તિથિને જ લાગુ કરી શકાય. માસને માટે તે જે તેને મહિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org