________________
૧૨૮
પર્વવ્યપદ મંતવ્યભેદ.
મુદ્દો. ૧૨ બીજ પાંચમ આઠમ અગિઆરસ ચૌદસ પૂનમ અમાસ ભા. સુ. ૪ અને કલ્યાણક તિથિઓ પિકી જે કઈપણું પર્વતિથિની વૃદ્ધિ હોય તેને માટે બે બીજ આદિ મનાય લખાય અને બોલાય છે તેથી વિરાધનાને પાત્ર ન થવાય. પરંતુ તેમ માનવા આદિને બદલે બે એકમ આદિરૂપે મનાય બોલાય અને લખાય તે મૃષવાદ આદિ દે પાત્ર બનાયા
મુદ્દા ૭-૮-૯ના સમર્થનમાં આપેલ પાઠ આના સમર્થનમાં પણ સમજવો.
મુદ્દો. ૧૩ જે પર્વતીથિનો ક્ષય આવ્યો હોય તે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય તે પણ તે અપર્વતિથિના એકજ દીવસે ગૌણ મુખ્યરીતિએ અપર્વતિથિ અને પર્વતિથિ બનેય તિથિઓને વ્યપદેશ થઈ શકે. (પૃ. ૧૦૮)
ચેથા મુદાના સમર્થનમાં મુકાયેલ તત્ત્વતરંગિણીની ગા. ૪ આના સમર્થનમાં પણ જાણવી.
મુદો. ૧૪ જે પર્વતિથિનો ક્ષય આવ્યો હોય તે પર્વતિથિની પૂર્વની તિથિ જે પર્વતિથિ હોય તો પૂર્વની તે પર્વતિથિના દીવસે બન્નેય પર્વતિથિએના આરાધક બની શકાય અને એજ રીતિએ જે એક દીવસે જેટલાં પનો વેગ થઈ જતો હોય તે સર્વ પર્વોના પણું તેજ એક દીવસે આરાધક બની શકાય. (પૃ. ૧૯)
બીજા મુદ્દાના સમર્થનમાં રજુ થયેલ શાસ્ત્રપાઠ આના સમર્થનમાં પણ જાણવો.
મુદ્દો ૧૫ ચૌમાસી તપમાં પાક્ષિકના તપને અને ચોમાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણ સમાવેશ થાય છે. (પૃ. ૧૦૯)
મુદો. ૧૬ પહેલી પૂનમે કે અમારે ચતુર્દશીનું આરોપણ કરીને પણ પાક્ષિક કે ચોમાસી માનવામાં આવે તો પણ અનુક્રમે ૧૫ અને ૧૨૦ રાત્રિદિવસનું ઉલ્લંઘન કર્યું એમજ કહેવાય, એજ રીતિએ ભા. સુ. પહેલી પાંચમે આ પદ્વારા ભા. સુ. ૪ માનીને વાર્ષિક પર્વનું અનુષ્ઠાન કરવામાં આવે તો પણ ૩૬૦ રાત્રિદીવસનું ઉલ્લંઘન કર્યું કહેવાય.
મુ. ૧૭ આરાધનાને અંગે ક્ષયના પ્રસંગે ક્ષીણતિથિના ભગવટાની સમાપ્તિ પૂર્વની તિથિના દીવસે હોય છે અને વૃદ્ધિના પ્રસંગમાં વૃદ્ધા તિથિના ભેગવટાની સમાપ્તિ ઉત્તરાતિથિના દિવસે હોય છે એજ એક હેતુથી “સ પૂર્વ તિથિ ai (તિથિ સાથ) વૃદ્ધ શાહ (વા) રોત્ત’ એવા કથન દ્વારા ક્ષયના પ્રસંગે પૂર્વાતિથિ અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તરાતિથિ ગ્રહણ કરવાની આજ્ઞા કરવામાં આવી છે અને તે આજ્ઞા કરવામાં ભેગવટાની સમાપ્તિ સિવાય બીજે કઈ હેતુ રહેલો નથી,
આના સમર્થનમાં તત્વતરંગિણું પૃ. ૧૨ ને પાઠ આપવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org