________________
પર્વવ્યપદેશ મંતવ્ય.
જે કે–આરાધનામાં પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિને માનનારે આ વર્ગ પર્વતિથિનો ક્ષય માનીને ઉદયને અંગે થએલ અખંડ એવી અપર્વતિથિમાં પણ ઉદયથી નિર્મલ એવી પર્વતિથિની આરાધના કરે છે, માટે તેણે તે પર્વતિથિની આરાધનાને અંગે કાર્ય-કારણભાવ બતાવ રહેતજ નહિં હોવાથી આ મુદ્દોજ વ્યર્થ છે.
મુદ્દો ૪–“ પૂર્વ તિથિ: જા” અગર જો gg તિચિહ્યા એ આજ્ઞા જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી જ ન હોય તેવી પર્વતિથિની માન્યતા અને આરાધનાનો દિવસ નક્કી કરવાને માટેજ છે કે ક્ષીણ પર્વતિથિના ક્ષયના બદલામાં તે ક્ષણ પર્વતિથિની પૂર્વે જે કંઇપણ અપર્વતિથિ આવતી હોય તેને ક્ષય કરવાને માટે છે?
સમાલોચના–વે પૂર્વ તિથિઃ વાઘ” એ વિધિ વાકય છે, અને તે ક્ષીણુ પામેલી પર્વતિથિને પૂર્વ અપર્વતિથિના દિવસે આખા અહોરાત્રમાં કાયમ કરનાર છે.
સંતેષની વાત છે કે–એ વર્ગ પણ ક્ષે જૂ૦ ના વાકયથી ઉપર મુજબ પર્વતિથિના ક્ષય વખતે, પ્રથમ દિવસે–પૂર્વની અપતિથિના દિવસે તે ક્ષીણ પર્વતિથિપણાની (નહિ કે આરાધનાની) માન્યતા ધરાવવાનું કબુલ કરે છે. શ્રાદ્ધવિધિ ગ્રંથમાં પર્વકૃત્ય વિભાગમાં આવેલા છે. ક્ષયે પૂ. ના પદ્યાર્ધની ઉત્પત્તિ શા માટે થઈ છે, એ વિચારવાની ઘણુ જ જરૂર છે. “ક્ષય શબ્દ, એ “સંબંધી” શબ્દ છે. અને તેથી તેની સાથે સંબંધ રાખનારે બીજે શબ્દ લેવોજ પડે, આ વાતને અનુલક્ષીને (શ્રીશ્રાદ્ધવિધિગ્રંથના પર્વ સંબં ધીના એ આખાએ વિભાગનું નામ પર્વકૃત્યપ્રકાશ હોવાથી તથા ક્ષ દૂર્વા, પદ્યાર્ધ તિથિશ્વ બાત એવા પદથી શરૂ થયેલા પ્રકરણમાં હોવાથી) માનવું પડશે કે અરે .નો અર્થ પવતિથિનો ક્ષય હોય તો” એમજ થાય.
આ ચર્ચાને મુખ્ય આધાર ક્ષે પૂર્વ ના આ પ્રૉષ ઉપરજ હેવાથી તે બાબત ઉપર અત્ર નીચે પ્રમાણે વિસ્તારથી વિવેચન આવશ્યક બને છે.
હવે જ્યારે સૂર્યઉદયને નહિં સ્પર્શનારી પર્વતિથિ હોય અને તેથી લોક લેત્તર બંને રીતિએ તેને ક્ષય ગણાતો હોય તેવા વખતે તે પર્વ. તિથિનો ક્ષયજ જે ઈષ્ટ હોય તો જે પૂર્વાપદ્યાના આ પહેલા પાદની જરૂરજ નહોતી. અર્થાત્ જેઓ તિથિની સંખ્યામાં ન્યૂનતા માનવાને તૈયાર થાય તેઓને આ પાદની નિષ્ણજનતા સ્વીકારવી જ પડે. વળી પાદમાં જણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org