________________
ચ્છા. રામચંદ્રસૂરિજીના ૨૫ મુદ્દાના સાર
૧૨૯
મુદ્દો. ૧૮ કલ્યાણક તિથિએને પણ તિથિએ તરીકે જણાવેલી છે. [ પૃ. ૧૧૩]
આના સમનમાં ધર્માંસ'ગ્રહના પાઠ આપવામાં આવ્યેા છે.
મુદ્દો. ૧૯ ઉદય, ક્ષય, અને વૃદ્ધિ સબંધીના જે નિયમે ચતુષ્પવી પંચપવી અને ષટ્સીને લાગુ થાય તેજ નિયમેા અન્ય સર્વ પદ્મતિથિઓને પણ
લાગુ થાય.
બીજા મુદ્દાના શાસ્ત્ર પાઠે આના સમર્થનમાં સમજવા.
મુદ્દો ૨૦ પૂર્ણિમા અને કલ્યાણુકતિથિએ એ બેમાં અવિશેષતા છે. [ પૃ. ૧૧૪ ]
તત્ત્વ ગા. ૪ ની વૃત્તિ આ વાતને સમર્થન આપે છે.
મુદ્દો. ૨૧ ખીજ, પાંચમ, અગિઆરસ અને ચૌદશે પરભવના આયુષ્યના અંધ પડવાની જેટલી અને જેવી સંભવિતતા છે તેટલી અને તેવી સર્વિતતા પૂર્ણિમા અમાવાસ્યા કે અન્ય કલ્યાણક તિથિએ આદિએ નથીજ. રૃ, ૧૧૫
આના સમર્થનમાં શ્રાદિધિના પૃ. ૧૫૩ ના પાઠ આપવામાં આવ્યેા છે.
મુદ્દો. ૨૨ તિથિક્રિન માસ અને વર્ષ આદિના નિર્ણયને માટે જૈટિપ્પ નક વ્યવચ્છિન્ન થવાના કારણે સેંકડો વર્ષ થયાં લૌકિક પંચાંગજ મનાય છે અને હાલ પણ લૌકિક ટિપ્પનક માનવાની જૈનશાસ્ત્રકાર મહાપુરૂષોની આજ્ઞા છે પૃ. ૧૧૮ મુદ્દો. ૨૩ હાલ શ્રી જૈન શાસનમાં અમુક દીવસે અમુક તિથિ ઉદયતિથિ, ક્ષયતિથિ કે વૃદ્ધાતિથિ છે તે વિગેરેના નિર્ણયને માટે ‘ચડાંશુચ’ડૂ’ નામનું લૌકિક પંચાંગજ આધારભૂત મનાય છે. [પૃ. ૧૧૯]
આના સમર્થન માટે વિચારામૃતસંગ્રહ અને પ્રવચન પરીક્ષાનેા પાઠ આપવામાં આવ્યા છે.
મુદ્દો, ૨૪ પૂર્ણિમા અને અમાવાસ્યા કરતાં ચતુર્દશી અને ભા. શુ. ૫ ના કરતાં ભા. સુ. ૪ એ કેાઈ ગુણી રીતિએ પ્રધાન પર્વતિથિ છે. [ પૃ.
]
આના સમન માટે શાસ્ત્રપાઠ મુકવામાં નથા આળ્યેા.
મુદ્દો. ૨૫ કાર્તિક પૂર્ણિમાના ક્ષયે કાર્તિક પૂર્ણિમાની યાત્રા ચતુર્દશીના ઉદયવાળા દિવસે થાય.
આના સમર્થન માટે શાસ્ત્રપાઠ નથી મુકવામાં આવ્યું.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org