________________
૧૦
પવન્યપદેશ મંતવ્યો
કારણે ચોમાસી જે અષાઢ અને કાર્તિક અને ફાગણની પૂર્ણિમા એ હતી તે અષાઢ કાર્તિક અને ફાગણની શુકલા ચતુર્દશીએ નિશ્ચિત કરવી પડી આ થવા પૂર્વે આષાઢ કાર્તિક અને ફાગણની શુક્લા ચતુર્દશીએ પાક્ષિકાનુષ્ઠાન આચરાતું હતું તથા આષાઢ કાર્તિક અને ફાલ્ગુનની પૂર્ણિમાએ ચામા અનુષ્ઠાન આચરાતું હતું આમ છતાં વાર્ષિક પર્વને ભા. હ્યુ. પ માંથી ભા. શુ. ૪માં આણુતા ચૌમાસી. પૂનમને ખદલે ચૌદશે આણી. પણ આષાઢ, કાર્તિક અને ફાલ્ગુનની પાક્ષિકને તેરશે નિશ્ચિત કર્યું નહિ આથી તે વખતથી આષાઢ, કાર્તિક અને ફાલ્ગુનની શુક્લા ચતુર્દશીએ જે પાક્ષિકાનુષ્ઠાન પૃથક્ આચરાતું હતું તે અંધ થયું. જો ચૌમાસી તપમાં પાક્ષિકના તપના અને ચૌમાસી પ્રતિક્રમણમાં પાક્ષિકના પ્રતિક્રમણના સમાવેશ ન થઈ શકતા હાત તા વાર્ષિક પર્વ અને ચામાસીપને પૂર્વની તિથિએ નિશ્ચિત કરતી વેળાએ અષાઢ, કાર્તિક અને ફાલ્ગુનના શુક્લ પક્ષના પાક્ષિકને પણ શુકલા તેરશે નિશ્ચિત કરવુ જ પડત, પણ તેમ કર્યું" નથીજ એથી પણ સમજી શકાય તેમ છે કે એક દિવસે એ પર્વ તિથિએ આવી જવા પામી હોય અગર એકથી વધુ પાના ચેાગ થઈ જવા પામ્યા હૈાય તે મુખ્ય પર્વના અનુષ્ઠાનમાં તેની અપેક્ષાએ ગૌણુ પર્વોનાં અનુષ્ઠાનને પણ સમાવેશ ઇજ જાય.
૮૫
તિથિદિન” અને પદ્મરાધન' સંબંધી મન્તન્યભેદને અંગેના નિર્ણય કરવાને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાએ પૈકીના સેલમા મુદ્દો નીચે મુજબને છે
(૧૬)” પહેલી પૂનમે કે અમાસે ચતુર્દશીના આરેાપદ્વારા પાક્ષિક કે ચામાસી માનવામાં આવે તે અનુક્રમે ૧૫-૧૨૦ રાત્રિદિવસનું ઉલ્લઘન તથા ભા. જી. પહેલી પાંચમે આરાપદ્વારા ભા શુ. ૪ માની સંવત્સરી કરવામાં આવે તે ૩૬૦ રાત્રિ-દિવસનુ જણાવે છે. જગતને વ્યવહાર પણ એમજ છે. એકમને દિવસે જન્મેલા બાળકને બીજા પખવાડીની એકમે તેને આવ્યાને પદર દિવસ થયા એમજ લાકા કહે છે. પછી ભલે તે પક્ષમાં તેરથી માંડીને સાળ દિવસ સુધી થયા હાય, તેવી રીતે વ્યવહારથી એક કાર્તિકથી બીજા કાર્તિક મહીને માર મહિનાજ થયા ગણે છે, પછી ભલે તે વર્ષ અધિક મહીનાવાળું હોય, જેમ વ્યવહારમાં ઉપર પ્રમાણે થાય છે, તેમ ધર્માંની ક્રિયાઓમાં પણ પક્ષ, ચામાસુ અને વર્ષ એ ત્રણેને અંગે ૬૫, ૧૧૦, ૩૬૦ દિવસા ગણવા, કહેવા અને માનવામાં આવે છે.
આ વસ્તુસ્થિતિ માત્ર સમજવામા છે. ચાલુ ચર્ચાને અંગે આ વસ્તુને અવકાશ નથી. આગળ આપેલા પાઠામાં એ વર્ગ તરફથી જેવીરીતે વિષથનું વ્રણ રખાય નથી, તેવીરીતે અહિં પણ વિષયનું લક્ષ્ય રખાયુ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org