________________
આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન
૧૨૩
૧૧૨ “તિથિદિન” અને પશધન સબંધી મતવ્ય ભેદને અંગેના નિર્ણયને માટે તારવવામાં આવેલા ૨૫ સુદ્દાઓ પિકીને ૨૫ મે મુદ્દો નીચે મુજબ છે.
(૨૫)” કાર્તિક પૂર્ણિમાના ક્ષયે કાર્તિક પૂર્ણિમાની યાત્રા ચતુર્દશીના ઉદયવાળા દિવસે થાય કે અન્ય કોઈ દિવસે થાય? ૧૧૩ આ મુદ્દાના સબંધી અમારૂં મન્તવ્ય એવું છે કે-પૂર્ણિમાના ક્ષયે થતુ
એજ ચતુર્દશી અને પૂર્ણિમા વિદ્યમાન હોય છે એટલે તે એકજ દિવસે બનેના આરાધક બનાય પૂર્ણિમાની યાત્રા તે દિવસે કરવી એ વ્યાજબી ગણાય. વિ. સં. ૧૯ના માગશર શુ. ૬ રવિ. | વિજયરામચંદ્રસૂરિ– શ્રી જન સાહિત્ય મંદિર પાલીતાણા આ પ્રમાણે પર્વવ્યપદેશ મન્તવ્યભેદની લિખિત ચર્ચામાં પૂ. આ. વિજયરામચંદ્રસૂરિજીએ રજુ કરેલ
સ્વ૫ક્ષ સ્થાપન સંપૂણ. પૂર્ણિમા કે અમાવાસ્યા કે ભાદરવા સુદ પાંચમ જેવી તિથિ કે જે પર્વાનન્તર પર્વની તિથિ છે, તેની હાનિ વૃદ્ધિ વખતે તેનાથી પૂર્વતર એટલે તેરશ કે ત્રીજની હાનિ-વૃદ્ધિ કરીને પર્વતિથિ કહેવી, માનવી અને આરાધવી એ પરંપરા-શાશ્વસંમત અને યુક્તિયુક્ત જ છે.
એટલે આ નવા વર્ગને એવું જ્ઞાન ઝળકે અને સત્ય માર્ગમાં આવે એ રસ્તો તેઓને મળે. એમ ઈચ્છવું સર્વ પ્રકારે યોગ્ય છે. આ પ્રમાણે પર્વવ્યપદેશ મંતવ્યભેદની લિખિત ચર્ચામાં પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજીએ રજુ કરેલ આચાર્ય રામચંદ્રસૂરિજીના ૧ પાઠ ૨ તેને ગુજરાતી શુદ્ધ અર્થ. ૩ તેનું સ્પષ્ટીકરણ. ૪ અને આ, રામચંદ્રસૂરિજીના ભાવાર્થરૂપ
ચાર કલમવાળું લખાણ સંપૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org