________________
આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન.
૧
ઉલ્લંઘન થાય કે નહિ ? અને તેને જો ઉલ્લંઘન કર્યું. કહેવાય તા તેવા ઉલ્લંઘનને દોષપાત્ર કહેવાય કે નહિ ?
આ મુદ્દાના સંબંધમાં અમારૂં મગ્ એવું છે કે–શ્રી જૈનશાસનમાં આરાપદ્વારા કાઇ પણ તિથિના દિવસને નક્કી કરવાનું વિધાન છેજ નહિ અને આરેપના નિષેધ સ્પષ્ટરૂપે કરાએલા છે. ખીજા મુદ્દાના વિવેચનમાં આશ પના નિષેધની વાત શાસ્ત્રપાઠની સાક્ષીપૂર્વક કહેવાઈ છે. આથી સિદ્ધ થાય છે કે-પહેલી પૂનમે કે અમાસે ચતુર્દશી વિદ્યમાન નહિં હોવાથી અને તે પૂર્વે તે વ્યતીત થઈ ગયેલી હાવાથી પહેલી પૂનમે કે અમાસે ચતુર્દશીનું આરેપણુ કરીને પણ પાક્ષિક કે ચામાસી માનવામાં આવે તે પણ અનુક્રમે ૧૫ અને ૧૨૦ રાત્રિ દિવસનું ઉદ્ઘ‘ઘન કર્યું... એમજ કહેવાય, એજ રીતિએ ભા. યુ. પહેલી પાંચમે ભા. શુ. ૪ ના આરોપ કરીને વાર્ષિક પર્વનું અનુષ્ઠાન કરવામાં આવે તે પણ ૩૬૦ રાત્રિ દિવસનું ઉદ્ભ ધન કર્યું કહેવાય, પંદર રાત્રિ દિવસ આદિના ઉલ્લંઘનથી પ્રત્યાખ્યાનાવરણીયાદિ કષાયેામાં આવી જવાનું થતું હાવાથી પંદર રાત્રિ-દિવસ આદિના ઉલ્લંઘનને દોષપાત્ર ગણુાય તે પણ સ્વાભાવિકજ છે. ८७ “તિથિદિન” અને “પર્વોાધન” સંખ`ધી મન્તવ્યભેદને અ ંગેના નિય કરવાને માટેના ૨૫ મુદ્દા પૈકીને સત્તરમા મુદ્દો નીચે મુજબને છે:——
(૧૭) આરાધનાને અંગે ક્ષયના પ્રસંગે ક્ષીણુ તિથિના ભાગવટાની સમાપ્તિ પૂર્વની તિથિના દીવસે હેાય છે. અને વૃદ્ધિના
એવા એક પણ પાઠ હજી રજી થયા નથી, કે જેને આધારે પતિથિના ક્ષયની વખતે અપતિથિ માનીને અને અપતિથિ કહીને તિથિની આરાધના કરવી’ એવું સાષિત કરનારા કે તેવી સૂચના કરનારા પણુ હોય. તેમજ એવા એકેય પાઠ ર કરવામાં નથી આવ્યા, કે જેને આધારે પતિથિની વૃદ્ધિ વખતે પહેલા દિવસને પતિથિ તરીકે કહેવી અને માનવી. અને એ રીતે પતિથિ તરીકે માન્ય છતાં ને શાસ્ત્રમાં ફરજિયાત પતિથિ ન આરાધે પ્રાયશ્ચિત્ત આવે તેમ ઠેર ઠેર જણાવ્યા છતાં પ તિથિના નામે લીધેલા નિયમે ન પાળવા તે પ્રતિજ્ઞા ભંગ કેમ ન ગણાય ?
આશ્ચર્યની વાત તા એ છે કે ક્ષયની વખત આખા દિવસ પર્વતથ ન માન્યા છતાં નવા વર્ગ ન નિયમભંગમાં નિયમભગ ગણીને પ્રાયશ્ચિત્ત ગણે છે. અને વૃદ્ધિની વખતે પતિથિ કહેવા અને માનવા છતાં તિથિના નામે લીધેલા નિયમા ન પાળવાનું વિધાન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org