________________
આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન.
LATAAAAA
८७ २७"आराध्यत्वे च पञ्चदशीकल्याणकतिथ्योरप्यविशेषः ।" ૯૮ “તિથિદિન” અને “પરાધન સબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના ૨૫ મુદ્દાઓ પૈકીને એકવીસમે મુદ્દે નીચે મુજબને છે–
(૨૧) બીજ, પાંચમ, આઠમ અગિયારશ, અને ચૌદશે પરભવના આયુષ્યને બંધ પડવાની જેટલી અને જેવી સંભવિતતા છે તેટલી અને તેવી સંભવિતતા પૂર્ણિમા અમાવાસ્યા કે અન્ય કલ્યાણક તિથિએ આદિએ ખરી કે નહિ? ૯ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે બીજ, પાંચમ, આઠમ, અગિઆરશ અને ચૌદશે પરભવના આયુષ્યને બંધ પડવાની જેટલી અને જેવી સંભવિતતા છે, તેટલી અને તેવી સંભવિતતા પૂર્ણિમા અમાવાસ્યા કે અન્ય કલ્યાણક તિથિઓ આદિએ નથી જ. પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ્ રનપાઠ ૨૭
પાઠ ૨૭ને શુદ્ધ અર્થ = મારે ૪ ઝરીવાળાના- આરાધ્યષણામાં પંચદશી અને તિવિરો [શ્રી તરવતમિળી. કલ્યાણક તિથિને ફરક નથી. ગુ છુ. . ] એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ
પાઠ ૨૭ . આ વચનથી ને વર્ગ ફરજિયાત પર્વતિથિને મરજીઆત પર્વતિથિ જેવી ગણુવવા માંગે છે, પરંતુ તે વર્ગે ધ્યાન રાખવું જોઈએ કેશાકરેએ જગ જગે પર અષ્ટમી, ચતુર્દશી આદિને ચતુપૂર્વી આદિ તરીકે ફરજિયાત તિથિ જણાવી છે, જ્યારે બીજ વિગેરે તિથિઓ અને કલ્યાણક તિથિએ તે ચતુપવી તરીકે તેમજ ફરજિયાત તરીકે નથી જણાવી.
વળી સોનું અને હું એ બેમાં ધાતુપણાને ફરક નથી, એટલું માત્ર દેખાડીને બન્નેની કીંમત સરખી કરાવવા માંગે તેવી રીતે અહિં ફરજિયાત અને મરજિયાતપણાને-(આરાધ્યપણાને લઇને તો ફરજિયાત તથા મરજિયાત બન્ને સરખા છે પણ ફરજિયાત પર્વતિથિની આરાધના ન થાય તો પ્રાયશ્ચિત્ત લાગે, અને મરજિયાતમાં તે ન લાગે તેનો) ફરક છતાં આરાધ્ય પણ માત્રને અંગે જણાવેલી સરખાવટ આગળ કરી ફરજિયાત પર્વ તિથિઓના વ્યવહારને ઉડાવવાને તૈયાર થવાનું કાર્ય નવા વગે તૈયાર કર્યું છે, એ કે ઈપણ પ્રકારે શેભતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org