________________
બા. રામચંદ્રસૂરિજી સ્વ૫ક્ષ સ્થાપન
આનન્દ અનુભવે છે તિથિની હાનિ વૃદ્ધિ કબુલ રાખવાથી ઓછી અધિક તિથિઓ માની કહેવાય જ નહિ. કારણકે તિથિક્ષય એટલે તિથિ નાશ અને તિથિવૃદ્ધિ એટલે બે અવયવાળી એકજ તિથિ નહિ, પણ એકમ બીજની જેમ એક બીજાથી ભિન્ન એવી બે તિથિઓ એ અર્થ થતા જ નથી. ૬૪ સત્તરમી સદીમાં થયેલા મહેપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજીએ શ્રી “પ્રવચન
પરીક્ષા” નામના ગ્રન્થમાં ફરમાવ્યું છે કે – ૬૫ “ હિ હનવં નામ તિર્થના: ” અને સૂર્યોદયસ્પરિની તિથિ તેમાં બીજા અષાડના છેલ્લા દિવસનેજ ચામાસી કહેતા હતા. (પહેલા અષાડમાં જે કે શુક્લ પૂર્ણિમા ઉદયવાળી આવતી હતી પણ તે દિવસને માસી પૂનમ કે ચોમાસા કહેતા ન હતા પરંતુ બીજા અષાડની પૂનમ કે જે દરેક યુગના અંતમાં ક્ષીણ જ થતી હતી, છતાં પણ તે દિવસને જ માસી પૂનમને જ ચોમાસી કહેતા હતા અર્થાત્ ઉદય, ભેગ અને સમાપ્તિવાળી પણ પૂનમ માસી તરીકે ન ગણતાં ઉદય વગરની એવી પૂનમને દિવસે માસી પૂનમ અને માસી કહેતા હતા.)
૨. જેન અને પ્રાચીન જ્યોતિષના ગણિત પ્રમાણે યુગના મધ્યમાં પિષ માસની અને યુગના અંતમાં અષાડ માસની જ વૃદ્ધિ થતી હતી. છતાં તે પિષ અને અષાડ માસનાં કલ્યાણકો બીજા પિષ અને અષાડમાંજ થતાં હતાં.
૩. જેન અને પ્રાચીન ગણિત પ્રમાણે તિથિઓનું જે પ્રમાણે છે તે પ્રમાણનો ઘટાડો થવાથીજ ટીપ્પણુમાં તિથિની વૃદ્ધિ આવે છે. એટલે એ તિથિને થયેલે ઘટાડો ન ગણવામાં આવે અને શાસ્ત્રગણિત પ્રમાણે માપ ગણવામાં આવે તો ટીપણામાં તિથિની વૃદ્ધિ થયા છતાં પણ પર્વતિથિપણાને વખત બીજે દીવસે આવે. - જે કે ટીપણામાં પર્વતિથિને ક્ષયની વખતે પણ તેનાથી પહેલાની તિથિઓનું માન અધિક આવેજ છે, પરંતુ તે દરેક વર્ષે બાર તિથિ ઘટાડવાની અપેક્ષા છે. જે તિથિ વધારવી ન હોય અને છ તિથિજ માત્ર ઘટાડવી જ હોય તે કઈ પણ પ્રકારે તિથિનું માન વધારવાનું હોયજ નહિ. એટલે હાનિ કે વૃદ્ધિ બનેમાં પૂર્વની તિથિ ઉપરજ ભાર રહે એ સ્વાભાવિક છે. એ વ પતાના સ્પષ્ટીકરણમાં અવળી રીતે રજુ કરેલ
પાઠ ૨૧ નો શુદ્ધ અર્થ = પાઠ ૨૦/૧
નિશ્ચય કરીને હીનપણું એટલે દિ દીન નામ તિર્થના:
તિથિને નાશ (એ અર્થ નથી. (કવવનપરીક્ષા . ૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org