________________
પર્વવ્યપદેશ મંતવ્યભેદ,
इत्युच्यते, तत्राद्यसूर्योदयावच्छिन्ना तिथिः प्रथमोऽवयवो द्वितीयोदयाविच्छिन्ना च द्वितीयोऽवयवो भण्यते ।"
[ પૃ. ૪૦૮ અને ૧૩] ૬૬ ઉપર આપેલા બે પાઠથી એ વાત પણ સિદ્ધ થાય છે કે પર્વતિથિની
હાનિ માનવાથી પર્વતિથિને નાશ મનાતો નથી અને એથી પર્વ તિથિની હાનિને કબુલ રાખીને હાનિના પ્રસંગમાં ક્ષીણ પર્વ તિથિનું પૂર્વની તિથિમાં વિદ્યમાનપણું હોવાથી પવરાધન કરનારાઓને પર્વલેપક કહેવા એ સર્વથા ખોટું છે. આ ઉપરાંત પૂનમ અમાસની વૃદ્ધિએ ચૌદશે ચૌદશની અને બીજી પૂનમ અમાસે પૂનમ અમાસની આરાધના કરનારાઓને આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી ચૌદશ અને પૂનમ અમાસની વચ્ચે આંતરૂં માનનારા કહે છે. એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ
પાઠ ૨૦૧ ૩. શાસકાર હીનપણું એટલે તિથિનો નાશ નહિ, એમ જે કહે છે તે બરાબર સમજવું જોઈએ. તિથિને નાશ નહિ, એમ જે એકાંતે માનવામાં આવે તો, જૈનસૂત્રોમાં ઠેર ઠેર અવમાત્ર જણાવેલ છે, તેનો નિષેધ કર્યો ગણાય, ત્યારે શાસ્ત્રકારનાં વચનને કઈ રીતે સંગત કરવું?
વાસ્તવિકરીતિએ તિથિના વિદ્યમાનપણને અંગે તિથિનો નાશ નથી. પરંતુ સૂર્યોદયને નહિ સ્પર્શવાવાળી જે તિથિ તે દિવસઆદિ વ્યવહારમાં નષ્ટ ગણાય છે. અને તેથીજ જેમ શાસ્ત્રકારે તે તિથિને નષ્ટા પતિતા ક્ષીણ વિગેરે શબ્દથી જણાવે છે, તેવી જ રીતે પંચાંગકારે પણ તે તિથિને લેગ છતાં પણ નક્ષત્રાદિકમાં તેને આંક ભરતાજ નથી, ને તે ઠેકાણે મીંડા મૂકે છે.
આથી ભોગ સમાપ્તિને લઇને તિથિને નાશ નથી, પરંતુ સૂર્યોદય નહીં સ્પર્શવાથી વ્યપદેશના અભાવ રૂપ તથા પંચાંગમાં ક્ષીણુ તરીકે જણાવવામાં આવેલ છે.
૧એટલે જે ખરતરગચ્છવાળાઓ ભેગને અને સંપૂર્ણતાને આધાર તરીકે લેતા હતા, તેવાઓને ક્ષીણુતિથિને પણ ભેગ હોય અને સંપૂર્ણતા હોય તેથી તિથિને નાશ નથી (એમ) શાસ્ત્રકારે કહી શકાય નહિ.
૧ ક્ષીણ તિથિનો પણ ભોગ અને સંપૂર્ણતા હોય તેથી તેને નાશ ન કહી શકાય. આ જણવવાથી તિથિને ક્ષય થતો નથી એમ ન કહેવાય કારણ કે એ ગ્રંથમાં વારિ તિથિ તિ’ જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org