________________
આ, રામચરિજી સ્વપક્ષ સ્થાપન
૩૪ ખરતર ગચ્છીયના આવા પ્રશ્નના ઉદ્ભવને અવકાશ શાથી મળ્યે ? ગ્રંથકારશ્રીએ જે પૂર્ણિમાના ક્ષયે ચતુર્દશીએજ ચતુર્થાંશીનુ અને ક્ષીણુ પૂર્ણિમાનુ પણ્ આરાધન થાય એમ પેાતાના પક્ષે ન જણાવ્યુ. હાય તેમજ પૂર્ણિમાના ક્ષયે ચતુર્દશીએ માત્ર પૂર્ણિમાનું અને ત્રયેાદશીએજ ચતુર્દશીનું આરાધન થાય એમજ જણાવ્યું હાય, તા આવેા પ્રશ્ન ઉત્પન્ન થવાને અવકાશજ મળે નહિ ! પરંતુ જૈન શાસ્ત્રાધારા મુજબ પતિથિઓનું આરાધન કરનારા શ્રી તપાગચ્છીય સમાજ તે વખતે પૂનમના ક્ષયે ચૌદશેજ ચૌદશ અને પૂનમ એ અંતેયની આરાધના કરતા હતા, એટલે ગ્રંથકારશ્રીએ પણ પૂનમના ક્ષયે તમારી પણ શી ગતિ થાય છે ?’એવા પ્રશ્ન કરીને ચાઇશના ક્ષયે પૂનમે પુખ્ખી કરવાની પોતાની વાતનું સમાઁન કરવાને ઇચ્છતા ખરતર ગચ્છીચને કહ્યું કે-પૂનમના ક્ષયે ચાદશે ચાદશ-પૂનમ અનેયનું વિદ્યમાનપહેાવાથી ચાઢશે ચાદશ-પૂનમ એયનું આરાધન થઈજ ગયું !” આમ કહ્યા પછીથી ગ્રંથકારશ્રીએ ખરતર ગચ્છીચને એમ પણું સુચવ્યુ કે-અમારી માફક તમારે ચૈાદશના ક્ષયે પૂનમે ચાદશ-પૂનમ ધ્યેયનું આરાધન નથી થતું, કારણકે પૂનમમાં ચાદશના ભાગની ગંધનેાય અભાવ છે! આ રીતિએ પૂનમના ક્ષયની વાતમાં કાંઈ નિપજ્યું નહિ, ત્યારે ખરતર ગચ્છીએ કલ્યાણુક તિથિઓની આરાધનાની વાતને યાદ કરી. કારણકે કલ્યાણક તિથિએના આરાધકે અંતર રહિતપણે રહેલી બે, ત્રણ કે વધુ કલ્યાણક તિથિઓ પૈકીની ખીજી કલ્યાણક તિથિ આદિના ક્ષય આવતા હતા, ત્યારે તે તિથિએ કરવાના તપને માટે કાંતા અંતર રહિતપણે રહેલી કલ્યાણુક તિથિઓના અનન્તર ઉત્તરદિનને ગ્રહણ કરતા હતા, કાંતા પછીના વર્ષમાંના તે કલ્યાણુક તિથિયુક્ત દિવસને ગ્રહણ કરતા હતા આથી ખરતરગચ્છીએ અંતર રહિતપણે રહેલી કલ્યાણુક તિથિએ વિષે એવા આશયથી પ્રશ્ન કર્યો કે ગ્રન્થકારશ્રીએ પૂનમના ક્ષયે ઐાદશે ચાદશપૂનમ અયની આરાધના થાય છે એમ જે કહ્યું છે તે ખાતુ ઠરે અગર જે નિયમના પૂનમના ક્ષયમાં ગ્રન્થકારશ્રી ઉપયાગ કરે છે; તે નિયમ મુજબ તે કલ્યાણક તિથિઓમાં વર્તતા નથી એમ સાખીત થઈ શકે! પરંતુ તે વખતૈય શ્રી તપાગચ્છીય જૈન સમાજ ઉદય, ક્ષય અને વૃદ્ધિ સંબંધી જે નિયમે છે તે નિયમા જેમ ષપીને લાગુ કરતા હતા, તેમ કલ્યાણક પતિથિઓને પણ લાગુ કરતા હતા અને તેમ છતાં પણ જરૂર પડચે કલ્યાણુક પતિથિના
માનતા હેાત તેા તેમને આકાશ દેખવાની આપત્તિ આપી શકાતજ નહિ, એટલે સ્પષ્ટ સમજારો કે કલ્યાણક તિથિ (નહિ કે કલ્યાણક) એક દિવસે અનેક મનાતી ન હતી અને મનાય નહિ.)
Jain Education International
૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org