________________
આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન.
નિરંતર તપ કરવાની ખ્રુચ્છાવાળા એક દિવસે બંનેય કલ્યાણક તિથિઓનું વિદ્યમાનપણું હાવાથી તે એકજ દિવસે બંનેય કલ્યાણક પતિથિએ આરાધક બન્યા ચડ્ડા અનન્તર ઉત્તરદિનને લઇને જ તપઃ પૂરક થાય છે. પણ અન્ય પ્રકારે તપઃપૂરક થતા નથી. જેમકે ચૈાદશ પૂનમના ( પાક્ષિક અને ) ચાતુ માસિક છડે તપના અભિગ્રહી પૂનમના ક્ષયે, ઐાદશે ચાદશ-પૂનમ બન્નેને આરાધક બન્યા થકે અપરિદનને ગ્રહણુ કરીને છઠે તપના પૂરક બને છે ! સાન્તરતપ કરવાની ઇચ્છાવાળા તા પછીના વર્ષે તે કલ્યાણુક તિથિયુક્ત એવા દિવસને ગ્રહણ કરીનેજ પોતાના અભિગ્રહને પૂર્ણ કરે છે.’
(૧૫) કલ્યાણકના તપ કરનારા એ પ્રકારે હેાય છે. નિરન્તર તપ કરનારા ને સાન્તરતપ કરનારાઓ, નિરન્તર તપ કરનારા ક્ષય વખતે ‘એકજ દિવસે એ કલ્યાણુક તિથિનું વિદ્યમાનપણું હાવાથી તે એય તિથિએને આરાધક રહ્યો છતા પણ આગળના દિવસને લઇનેજ તપને પૂરનાર થાય’ એ સિવાય નહિ.
૬૯
(આ ઉપરથી સ્પષ્ટ સમજારો કે તપસ્યા, ને પૌષધ આદિથી રાધાતી જિયાત પર્વ તિથ તા એક દિવસે એ ન આરાધાય, પરંતુ કલ્યાણક તિથિ જે એકલી તપને માટે છે, તે પણ એક દિવસના તપથીજ એ તિથિની આરાધનાવાળી ન ગણાય, તેથી બીજો દિવસ લેવા પડે, જો કે આચાય પદેશ' વિગેરે ગ્રન્થને અનુસરીને બે ત્રણ ચાર કલ્યાણકી પણ તે તે કલ્યાણકાના સરવાળાથી આરાધાય છે, પરંતુ તત્ત્વ એ છે કે માત્ર એક કલ્યાણકને આશ્રયીને કરેલ તપથી બે ત્રણ કલ્યાણકાના તપનું આરાધન થઈ શકે નહિ.)
(૧૬-૧)ખરતરગચ્છવાળાઓનેજ શાસ્ત્રકાર કહે છે કે જેમ પુનમને ક્ષય હોય ત્યારે પક્ષી અને ચામાસી ઉપર š કરનારા તમારામાં આગળના દિવસ લઈને છદ્મના તપ પૂરા કરે છે, તેમ કલ્યાણકાદિમાં અમે પણ આગળના દિવસ લઇને તપ પૂરા કરીએ છીએ. (તપગચ્છમાં તા તેણે ચૌદશ અને ચૌદશે પૂનમ થતી હતી, પરંતુ ખરતગચ્છની પ્રાચીન સમાચારી (વિધિ પ્રા) પ્રમાણે ચૌમાસી ચૌદશના ક્ષયે પૂનમ ચામાસી કરાતી હતી નવા ખરતરાને મતે દરેક ચૌદશના ક્ષચે પૂનમે પક્ષી કરાતી હતી એટલે ચૌદશના ક્ષયે ચૌદશના ઉપવાસ તા તે લાકે પૂનમને દિવસેજ કરી લે, પરંતુ છઠના અભિગ્રહવાળા પૂનમે ચૌદશ કરે ત્યારે આગળના પડવાના દિવસ લીધા સિવાય છઠ્ઠ કરી શકેજ નહિ.
નવા વ તા પૂનમના ક્ષયે ચૌદશ પૂનમની આરાધના અનુક્રમે શાસ્ત્રકારાએ તેરશ ચૌદશે કહેલી છે તે, અને તેરશે ભૂલી જવાય તેા પડવે કહેલી છે. તે સ્પષ્ટ વચનને પરપરા ન માનતાં તેરશને દિવસે પૂનમની આરાધના કરવાનું અને ભૂલી જવાય તેા એકમને દિવસે પૂનમની આરાધના કરવાનું જણાવે છે. આથી તે વના મતે પૂનમની આરાધના ચૌદશ પહેલાં થશે, અને તેથી તેને આ ગ્રન્થથી પણ સ્પષ્ટ વિરોધ આવે છે, કેમકે ચૌદશ પૂનમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org