________________
પવ્યપ્રદેશ મતથ્યભેદ
(૨) જે દિવસે જે પર્વ તિથિના ભાગવટો ન હેાય, તે દિવસે તે તિથિ માનવી એ આરોપ છે અને આરેપ એ મિથ્યાજ્ઞાન છે.
(૩) જે દિવસે જે તિથિના ભાગવટા ન હેાય તે દિવસે તે તિથિના વ્યપદેશ કરવા એ સ્પષ્ટ મૃષાભાષણુ જ છે.
૭૨
(૪) આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી પૂનમ-અમાસના ક્ષયે તે ક્ષયના બદલામાં તેરશને ક્ષય કરીને તેરશે ચૌદશ અને ચૌદશે પૂનમ અગર અમાસ કરવાનું, પૂનમ અમાસની વૃદ્ધિએ તે વૃદ્ધિના બદલામાં તેરશની વૃદ્ધિ માની ચૌદશને મીજી તેરશ મનાવી તથા પહેલી પૂનમ કે અમાસે ચૌદશ માનવાનું ભા. શુ. ૫ ના ક્ષયે તે ક્ષયના મઢલામાં ભા. છુ. ૩ ના ક્ષય કરીને ભા. શુ. ૩ ના દિને ભા. શુ. ૪ માનવાનુ અને ભા. શુ. પ ની વૃદ્ધિએ ભા. શુ. ૩ ની
6
ખરેખર પેાતાની મનગમતી સિદ્ધિ કરવા માણસા કેટલા કપટ કરે છે તેના આ તાદૃશ પૂરાવા છે.
આગળના પાઠમાં તે તિથિઓ આરાધ્યપણે સમત છે.' તે વાત ઉડાવી પણ અહીં મીજી ઉડાવતાં પહેલુ લખાઈ ગયું, આથી એ વ પૂનમના ક્ષયે ચૌદશમાં ચૌદશ પૂનમ અનૈની આરાધના થાય તે કઈ રીતે આમ લખ્યા છતાં માને છે તે સમજાતુ` નથી.
‘નન્નુ’ ની શરૂઆત ખરતરગચ્છવાળાને એટલા માટે કરવી પડે છે કે
શાસ્ત્રકારે ચૌદશનુ નામ સહન નહિ કરવાના ઉપાલ ભ આપ્યા ત્યારે ખરતગચ્છવાળાએ નન્નુ' એ શબ્દથી શકા કરી કે--પૂનમના ક્ષયે તમારી શી ગતિ થરો ? અર્થાત્ પૂનમના ક્ષયે ચૌદશના નામને સહન કરશે. હિ એટલે તેરશે ચૌદશ અને ચૌદશને દિવસે ચૌદશ નામે નહિં ખેલતાં પૂર્ણિમા કહેશા આનું સ્પષ્ટીકરણ આ પાઠના જે માંથી જાણવું.
ઢોવિ વિદ્યમાનત્વન' ‘સસ્થાવ્યાાધન જ્ઞાતા આ પદના અર્થ તેમણે ખાટા આપ્યા છે ‘ઢોપિ વિદ્યમાનÕન' ના અટપ્પણાની અપેક્ષાએ ચૌદશને દિવસે તેનું વિદ્યમાનપણું છે, માટે ક્ષીણ એવી પૂનમનું પણ આરાધન થાય છે એ વાત જાણ્યા છતાં નકામી કહેા છે. આના ભાવ પૂનમના ક્ષયે ચૌદશમાં ખરતરગચ્છની ભોગ અપેક્ષાએ વિદ્યમાનતા છે. તેથી ‘તચાવ્યાયન” એ શબ્દથી ક્ષીણ પૂર્ણિમાનું આરાધન પણ ટિપ્પણાની ચૌદશે થઈ શકે છે. ઈત્યાદિ
[આ પ્રમાણે દરેક પાઠમાં સંસ્કૃત કાંઈ લખ્યુ` હાય અને તેના ભાવાર્થ સંસ્કૃત લખાણ ઉપર લક્ષ રાખ્યા વિના પાતાની ઇચ્છા પ્રમાણે આપ્યા છે અને પેાતાના આપેલા પાઠમાં પણુ જે શબ્દો પેાતાને ખાધક લાગ્યા તેને ઉડાવી દેવા તે વ ચૂક્યા નથી આજ પ્રમાણે બીજા તેમના રજુ કરેલા સ` પાઠામાં છે. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org