________________
આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન
૧
હવે આ અધી વિગતાના ઉપસંહાર કરતાં પૂર્વે અમે એ વાત જણાવી દેવાને ઇચ્છીએ છીએ. અત્યાર સુધીમાં અમાએ જે જૈન શાસ્ત્રપાઠા આપ્યા છે અને હવે પછી જે જૈન શાસ્ત્રપાઠા આપીશું, તેમાં અમારો આશય મૂળ વિવાદાસ્પદ વસ્તુનાજ ખરા ખાટાપણાને જણાવવાના હાઇને, તે તે પાઠામાંના સ પદોના અર્થ આપવાનું ધેારણ અમે સ્વીકાયુ નથી, પણ તે પાઠામાંની મુખ્ય મુખ્ય ખીનાઓના ભાવનેજ રજૂ કરવાનું ધેારણુ અમે સ્વીકાર્યું છે.. આપેલા પાઠામાંના અમૂક પહેાના અગર અમૂક વાકયાના અર્થ કે ભાવ કેમ નથી આપ્યા ? એવા પ્રશ્નને અવકાશ ન મળે, એટલા માટેજ આટલે ખૂલાસેા કરી દેવામાં આન્યા છે.
ઉપર રજૂ કરેલી સર્વ ખીનાએથી સિદ્ધ થાય છે કે— (૧) જે દિવસે જે પ તિથિ ઉદય તિથિ તરીકે મળતી હાય, તે દિવસે તે પ તિથિ ન મનાય તે પર્વ લેાપના દોષને પાત્ર બનાય.
ન લઇને વૃત્તિ આટલા શબ્દો ઉડાડી આ ચેાથા પાઠનું એ વર્ગ પેાતાના વિવરણુમાં પાઠ ૩ અને ચેાથાના ભાવને એકઠો કરે છે અને વચ્ચે ઉપર જણાવેલા શબ્દોના અર્થને ઉડાડી ચેાથા પા સાથે મનગમતી રીતે જોડે છે.
જો કે ભાવ પણ મનગમતી રીતે જ રજી કર્યાં છે. આ રહ્યો પાઠ ૩ના તેમના કાઢેલા ભાવ તેમના જ શબ્દોમાં નીચે પ્રમાણે છે.
ગ્રંથકારશ્રીએ જ્યારે ખરતરગચ્છીયતે એમ કહ્યું કે ચૌદશ અને પૂનમ એ બંનેયનું આરાધ્યપણું આપણુ બંનેને સમ્મત છે. હવે જો તમારી કહેલી રીતિને આશ્રય કરાય તે પૂનમજ આરાધાઇ એવું થાય અને ચતુર્દશીના આરાધનને તે! અજલી દીધા જેવું જ થાય’ વિગેરે. એટલે ખરતરગચ્છીયે પ્રશ્ન કર્યો કે ‘ચતુર્દશી' ના ક્ષયે અમારી ર્ંતિ આશ્રય કરવાથી ચતુર્દશીના આરાધનને અંજિલ દીધા જેવું થાય અને માત્ર પૂનમનીજ આરાધના થાય એવું તમે કહા છે.”
આ પછી તત્ત્તિવાળા પાર્ડના આ અર્થ લેવા જોઈએ તે તે અ અહીં જોડવા (ખરતરગચ્છે ઉડાઉ જવાબ આપ્યા કે ભલેને ચતુર્દશીના આરાધનને અજલિ દ્વીધી ત્યારે ગ્રંથકારે જણાવ્યું,) ‘તા હું મિત્રભાવે પૂ... છુ કે શું અષ્ટમીએ તમને ખાનગીમાં કઈ આપ્યું છે જેથી (ટિપ્પણામાં) ક્ષય પામેલી આઠમને પણ પલટાવીને (સાતમ ઉડ્ડયવાળી છે તેને ખસેડીને પણ અષ્ટમી તરીકે) માનવામાં આવે છે તેા પછી ચૌદશે શા અપરાધ કર્યા કે તેનું નામ પણ સહુન કરતાં નથી.’
આટલા શબ્દો ઉડાડી નનુ’ વાળા આ ચેાથેા પાઠ અને તેને ભાવ પૂનમના ક્ષયે તમારી શી ગતિ થશે.” એમ કરી જોડે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org