________________
આ. રામચ`દ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન.
૫૫
તિથિદિન” અને “પવરાધન” સંબંધી મન્તવ્યબૈદને અ ંગેના નિ ય કરવાને માટેના ૨૫ મુદ્દાઓમાં પાંચમા મુદ્દો નીચે મુજબના છે.
ણીને ટીકા સહિત ચેાથી ગાથાને) પાઠ જડમૂળથી નાશજ કરે છે. ઉલટા એ પાઠ તે શ્રી દેવસૂર સંધની જે સમાચ:રી છે, કે ‘ટીપ્પામાં પ` કે પર્વનન્તર પતિથિની હાનિ~વૃદ્ધિ હોય ત્યારે તેનાથી પૂર્વ કે પૂર્વાંતર અપ`તિથિની હાનિવૃદ્ધિ કરવી.’ તેને સંપૂર્ણ પણે સત્ય ઠરાવી શાસ્ત્રાનુસારિણી ઠરાવે છે.
$2
પાઠ-૧૦ ખરતર ગવાળાએ ચૌદશના ક્ષયે પૂનમે પાક્ષિક કરે છે, તેને લઇને કહેવામાં આવ્યેા છે, ત્યાં જણાવવામાં આવ્યુ છે કે-૫તિથિના ક્ષય હોય ત્યારે પૂર્વની અપતિથિ ખસેડીને તેને પર્વતિથિપણે કરવી. અધિક હાય ત્યારે ઉત્તરાને પતિથિ તરીકે રાખવી. તે આમ થતું હોવાથી ચૌદ શના ક્ષયે પૂનમે ચૌદશની આરાધના કે માન્યતા પ્રમાણિક નથી, તેને અંગે આ પાઠ અને ચચાં છે.
પાઠ-૧૧ પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિને પર્વતિથિપણે ગ્રહણ કરવી વિગેરેમાં અહિં ‘પ્રાઘા’ એવા સાધારણ શબ્દના અર્થ પાવૈયા' એમ શાસ્ત્રકારે કર્યા, ને તે પછી ત્યર્થઃ કહીને શ્રદ્ઘા શબ્દના અર્થ પર્વતિથિ આદરપૂર્વક લેવી’ એમ જણાવ્યું. આથી અપર્વતિથિને પર્વસજ્ઞા આપીને પપણું લેવા માટે ‘ઉપાદેયા’જેવા આકરા શબ્દ શાસ્ત્રકારને લેવા પડયા છે. તેમજ ચે પૂર્વા પૂર્વી અને શ્રીમદ્દીરસ્થ નિર્વાન ઉત્તરાધને વિચારનાર મનુષ્ય સ્હેજે સમજી શકે કે—
આ પૂર્વીદ્ધ પર્વતિથિની પરિસખ્યાનના નિયમને જાળવવા માટેજ છે. કારણ કે ઉત્તરાર્ધ માં મહાવીર ભગવંતનું નિર્વાણુ લેાકને અનુસરી જાણવું એમ જે કહ્યું છે તેથી સિદ્ધ થાય છે કે
જો લાકે માનેલા ચડાશુ, પંચાંગના આધારે પર્વતિથિની હાનિ વૃદ્ધિ થતી હોત તો આ શ્લોકના ઉત્તરા કહેવા પડતજ નહિં. અને જો લાક પ્રમાણે પક્ષયવૃદ્ધિ માન્ય હેત, તે લેાકને અનુસરીને એ પદ પણ પ્રથમ પૂર્વા માં લખત. પણ તેમ નહિ હાવાથી પૂર્વાદ્ધ જૈનસ સ્કાર મુજબ પર્વતિથિની વ્યવસ્થા માટે છે, ને ઉત્તરામાં લેાક પ્રમાણે કરવું તેમ જણાવ્યુ છે.
પાઠ ૧૧ પછી અથવમકૂીત્યાવિ...ચમેદ] ત્યાં સુધીના કૌંસના ભાગ પ્રસ્તુત ચર્ચામાં ઉપયોગી છતાં જાણીબુજીને ઉડાડી દેવામાં આવ્યા છે, કારણ કે તેમાં એ વને ત્રયોદ્દશીવ્યવવેચવાડવ્યસંમવાસ્ “ચતુશ્ચેવેતિ વ્યથિમાનવાત્' વિગેરે શબ્દો પેાતાને જ ઘાતક છે,
આ શબ્દો સ્પષ્ટ સિદ્ધ કરે છે કે પર્વતિથિ ચૌદશના ક્ષયે ટીપ્પણાની તેરશે તેરશના વ્યપદેશ પણ સભવતા નથી. તેમજ ટીપ્પણાની તેરશ ચૌદ્નશપણેજ બ્યપદેશ પામે છે. આથી ચૌદશના ક્ષયે તેરસ-ચૌદશ માનનાર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org