________________
પબ્યપદેશ સતવ્યલે
ક્ષયે અનન્તર ઉત્તર દિનને લઈને કે પછીના વર્ષના તત્કલ્યાણક તિથિયુક્ત નિને
લઈને ક્ષીણ કલ્યાણક તિથિના તપ કરતે હતા.
...
૩૫ આથીજ, તમે શું પૂનમના ક્ષયે ચૌદશ-પૂનમ એ બન્નેનું આરાધન ચાઢશે સ્વીકારા છે, તેમજ અન્તરરહિતપણે રહેલી બે, ત્રણ આદિ કલ્યાણુક તિથિઓમાં પણ સ્વીકારેા છે ?-એવી ભાવના ખરતરગચ્છીયના પ્રશ્નના ઉત્તર આપતાં, ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે-૧૧અમારે તે! અગ્રેનન કલ્યાણક તિથિના ક્ષયે પ્રાચિન કલ્યાણક તિથિમાં અગ્રેતન અને પ્રાચિન ઉભય કલ્યાણકતિથિઓનું વિદ્યમાનપણુ હાવાના કારણે ઈટાત્તિજ છે. ૧રપ્રાચીન કલ્યાણક તિથિના ક્ષયે કે ઉત્તરા કલ્યાણક તિથિના ક્ષયે બંનેય પ્રસંગમાં તમારે જ આકાશ સામું જોવું પડે તેમ છે.'
** ગ્રંથકારશ્રીએ આવા ભાવના ઉત્તર આપ્યો, એટલે ખરતર ગચ્છીય પ્રશ્ન કરે છે કે–તા પછી કલ્યાણક તિથિના ક્ષયના કારણે ૧૩અનંતર દિને અને પછીના વર્ષોંના કલ્યાણક દિને પ્રેમ પૃથક્ તપ આચરવામાં આવે છે?
૩૭ આ પ્રશ્નનું નિરાકરણ કરતાં, ગ્રંથકારશ્રી ફરમાવે છે કે ૧૪કલ્યાણુકાના આરાધક પ્રાયઃ તાવિશેષકરણના અભિગ્રહી હાય છે ૧૫અને તે બે પ્રકારના હેાય છે, એક નિરંતર તપ કરવાની ઇચ્છાવાળા અને ખીજો સાન્તર તપ કરવાની ઇચ્છાવાળે!
(૧૩) ખરતરગચ્છવાળા શંકા કરે છે કે જો તમે તે દિવસે તે તિથિ માની લે છે, તેા પછી ખીજે દિવસે અગર આવતા વર્ષોંની કલ્યાણુકની તિથિને દિવસે જુદું તપ કેમ કરેા છે? (દરેક કલ્યાણક કે પૌષધ જેવાં તા કે આંખેલ જેવા તા તે તે સંબંધી એકેક દિવસે એક એકજ કરાતા હેાવાથી તેમાં એ પૌષધા કે બે આંખેલ એક દિવસે સાથે લેવાતાં નથી, એ વાત આખા જૈન સમાજમાં પ્રસિદ્ધજ છે, અને તેથીજ આ ખીજા દિવસના અને ભવિષ્યના વર્ષોના કલ્યાણકના તપના
પ્રશ્ન થયા છે.
આ ઉપરથી જેમ આજે નવાવર્ગ એક દિવસે અને એક તપે અને દિવસની તિથિએ અને બન્ને દિવસના તા આરાધી લેવાય છે, એમ માને છે. એમ જો તે વખતે એમાંથી કાઇ પણ ગવાળાએ માન્યુ હાત તા આ પ્રશ્નજ ઉત્પન્ન થાત નહિ.)
(૧૪) આવી શ’કાના સમાધાનમાં કહે છે કે—
કલ્યાણુકની આરાધના કરનારાએ પ્રાયઃ આંખેલ આદિ તપ કરવાનાજ નિશ્ચયવાળા હાય છે. નહિ કે પૌષધાદિ’
(આથીજ શાસ્ત્રકાર પૌષધ આદિથી કરતા કલ્યાણક તિથિને સ્પષ્ટપ જીદ્દી પાડે છે અને જણાવે છે કે-ફરજિયાત તિથિઓ પૌષધ આદિથી આરાધવાની હોય છે, અને તે પ્રતિનિયત વિસવાળી હેાય છે. જ્યારે કલ્યાણક તિથિએ તપથી આરાધવાની હોય છે અને તપના અંગીકાર ઉત્તર દિવસને મેળવીને પણ થઈ શકે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org