________________
વ્યપદેશ મતથ્યભેદ
આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી હાલમાં કહે છે તેમ જ તે વખતે શ્રી તપાગચ્છીય સમાજ પૂનમના ક્ષયે તેરશે ચૌદશ અને ચૌદશે પૂનમ–એવી હેરફેરી કરતા હાત, તે આવેા પ્રશ્ન ઉપસ્થિત થવા પામતજ નહિ. એટલે આ પ્રશ્ન પણ એજ પૂરવાર કરે છે કે-તે સમયે શ્રી તપાગચ્છીય સમાજ પૂનમના ક્ષયે ચૌદશેજ ચૌદશ અને પૂનમ બન્નેની સમાપ્તિ હેાવાથી ચૌદશેજ ચૌદશપૂનમ બન્નેની આરાધના કરતા હતા અને ચતુર્દશીના અનુષ્ઠાનમાં પૂર્ણિમાના અનુષ્ઠાનના સમાવેશ કરતા હતા. ખરતર ગીયના ઉપરના પ્રશ્નના ગ્રન્થકારશ્રીએ જે ઉત્તર આપ્યા છે તે જોતાં પણ અમારા આ કથનનેજ સમર્થન મળે છે પણ આચાર્ય શ્રી સાગરાન દસૂરિજીના કથનને સમર્થન મળતું નથી.
૪
૨૭
(આ ઉપરથી સ્હેજે સમજી શકાશે કે એક વારે એ તિથિએ સમાપ્ત થાય તેથી તેનું વિદ્યમાનપણુ હાય છતાં પણ તે દિવસ સમાપ્ત થનારી એકજ તિથિપણે અગીકાર કરવા; નહિ કે એ તિથિપણે. જો એમ ન હેાત તા શાસ્ત્રકાર તે તિથિપણે લેવા એમ નહિ કહેતાં તે તે તિથિપણે લેવા એમજ કહેત. વળી આ અધિકાર વૃદ્ધિના પ્રકરણમાં પહેલે દિવસે સપૂર્ણ તિથિ માનીતે બીજા દિવસની તિથિને સ`થા નહિ માનનાર એવા ખતરાને સપૂર્ણતાના નામે કહેવામાં આવેલા છે. શ્રા તપાગચ્છવાળા તેા ભાગ કે સમાપ્તિને અંગે તિથિ ન માનતાં ક્ષય વૃદ્ધિના પ્રસંગ સિવાય ઉડ્ડયને અંગેજ તિથિ માનનાર છે, અને પતિથિના ક્ષય વૃદ્ધિના પ્રસંગમાં અનુક્રમે પૂર્વતિથિના ઉય અને ઉત્તર તિથિના ઉયજ પપણે માનનારા છે.
શાસ્ત્રકારે પાતે તા પૂનમના ક્ષયની વખતે, ચૌદશને દિવસે પૂનમ કરવાનું અને તેથીજ તેરશને દિવસે ચૌદશ કરવાનું રાખેલું. હેાવાથીજ ખરતર તરફથી આ પ્રકારે શકા કરવામાં આવી છે કે)
(૧૦) અનન્તરપણે રહેલી એ ત્રણ ચાર કલ્યાણક તિથિઓમાં પણ શું તમે એમજ રજિયાત રૂ૫ તિથિની પેઠે પૂર્વે પૂર્વે જવાનું કરશે! ?
આવી શંકાના ઉત્તરમાં ગ્રન્થકાર કહે છે કે તમારૂં ડહાપણુ આશ્ચર્યકારક છે. કેમકે તમે પેાતાના નાશને માટે પેાતાનું શસ્ત્ર સજીને અમારા હસ્તકમલમાં મૂકે છે.
આ નવા વર્ગ જેમ એક દિવસે એ અગર વધારે તિથિનું આરાધન માને છે, તેમ જો શાસ્ત્રકાર માનતા હોત તેા અહિં કલ્યાણકની અનેક તિથિ એની એક સાથે આરાધનાની વાદિની આ શકાને અને શાસ્ત્રકારે આપેલા સમાધાનને પણ અવકાશ ન હતા.
વળી એ તિથિનું વિદ્યમાનપણુ કહીને પણ આરાધના તા એકનીજ જણાવી છે. એટલે સ્પષ્ટ છે કે એક દિવસે એક કલ્યાણક તિથિ મનાતી હતી. (૧૧) કેમકે અમારે તે! આગળની સમી જેવી કલ્યાણકની તિથિ ક્ષય પામેલી હોય તા તેની પહેલી ટીપણાની નામની કલ્યાણક તિથિમાં પ્રેયનું વિદ્યમાનપણું હાવાથી તે આગળની શમી રૂપ કલ્યાણક તિથિને માનવાની સવળતા રૂપ જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org