________________
પર્વવ્યપદેશ મંતવ્યભેદ,
सान्तरतपश्चिकीर्षुश्च, तत्राद्य एकस्मिन् दिने द्वयोरपि कल्याणकतिथ्योर्विधमानत्वेन तदाराधकोऽपि सन्ननन्तरोत्तरदिनमादायैव तपःपूरको भवति नान्यथा, यथा पूर्णिमापाते पाक्षिकचातुर्मासिकषष्ठतपोऽभिग्रहीति द्वितीयस्तु भविष्यद्वर्षतत्कल्याणकतिथियुक्तदिनमादायैवेति नात्र शङ्कावकाश इति, युक्तिरिक्तत्वात् , न च खसूचित्वमेव शंकाज्वरनाशौषधीति गाथार्थः [यथा पूर्णिमापाते चातुर्मासिकषष्ठतपोऽभिग्रही अपरदिनमादायैव तपः पूरकः द्वितीयस्तु भविष्यद्वर्षतत्कल्याणकतिथियुक्तं दिनमादायैवेति न किंचिदनुपपन्नम् , अत्र तव तावद्युक्तिरिक्तत्वात्खसूचित्वमेवशङ्काज्वरनाशौषधीति માથાર્થ (મુકિત પ્રત પૃ૦ –૬) એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ
પાઠ ૪ ૪. (ખરતરએ એક અપેક્ષાએ ચૌદશને ક્ષય હવાથી ચૌદશનું અનુષ્ઠાન ગયું છે એમ ભાળ્યું ત્યારે શાસ્ત્રકારે જણાવ્યું કે શું અષ્ટમીએ તમને ખાનગીપણે કંઈક આપેલું છે કે જેથી ક્ષય પામેલી એવી આઠમ પણ પલટાવીને માનો છો ? અને પફખીએ તમારે ગુનો કર્યો છે કે જેથી તેનું નામ પણ સહન કરતા નથી !
આવી રીતે પખીના નામને સહન નહિ કરવાના એલંભા ઉપર ખરતર શંકા કરે છે કે ........ ગતિઃ
(૧) શંકા-એવી રીતે પૂનમને ક્ષય હોય ત્યારે તમારી પણ શી ગતિ થશે?
(અર્થાત તમે પણ ચૌદશને દિવસે ચૌદશ કે પકખીના નામને તે દિવસે સહન કરશે નહિ અને તેરશને દિવસે ચૌદશ કરી ચૌદશના દિવસને ચૌદશ કે પખીનું નામ નહિ બેલતાં પૂનમનું જ નામ આપશે.
નવા વર્ગના કહેવા પ્રમાણે આ શંકા પૂનમના નામને માટે નથી પરંતુ ચૌદશ એટલે પછીના નામને માટે છે. વળી એ નવા વર્ગના કહેવા પ્રમાણે પૂનમને ક્ષયે ચૌદશ અને પૂનમ એકઠા થતાં હેત તો ચૌદશના કે પૂનમના એકેયના નામને આપત્તિ આવતજ નહિ એટલે સ્પષ્ટ થાય છે કે એક દિવસે બે તિથિ બેલાતી પણ નહોતી અને આરાધાતી પણ નહતી.
(૨) આ શંકાના સમાધાનમાં શાસ્ત્રકાર કહે છે કે ટીપણાની ચૌદશને દિવસે ટિપ્પની અપેક્ષાએ બનેનું વિદ્યમાનપણું છે માટે ક્ષીણ એવી પૂનમનું પણ આરાધના થાય છે થયું જ છે એ વાત જાણ્યા છતાં પણ ફરીથી નકામી કહે છે?
(જેવી રીતે ક્ષય પામેલી પૂનમ ચૌદશને દિવસે વિદ્યમાન છે તેવી જ રીતે ક્ષય નહિ પામેલી પૂનમ વિગેરે તિથિઓ પણ તેની પહેલાની તિથિઓમાં વિદ્યમાન તે હેાય જ છે. પરંતુ તેવી વિદ્યમાનતા માત્રથી તે તે તિથિઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org