________________
૬૭
* નિરાગ્રહી અને સમજુ માણસે ચુકાદો શું આવશે તેની ચિંતામાં હૈયા નહિ.”
( તા. ૧૧-૬-૪૩ વીરશાસન) આ લેખે આ. વિજયરામચંદ્રસૂરિ પક્ષ તરફથી જ પેપરોમાં અપાયા છે કારણકે વિજયરામચંદ્રસૂરિ આગળ “પૂજ્ય’ શબ્દ વાપર્યો છે અને આચાર્ય સાગરાનંદસૂરિજી મહારાજના નામ આગળ એ શબ્દ વાપર્યો નથી તેમજ “તિથિરિન અને પર્વરોધન' એ શબ્દ વિજ્યરામચંદ્રસૂરિજી તિથિચર્ચામાં મુખ્યત્વે વાપરે છે તે વાપર્યો છે. આ ઉપરાંત બીજા પણ ઘણાં કારણે છે. અને આ લેખ લખવા પાછળ શેઠને ચુકાદો મળે કે–ત્તેજ બહાર પાડી દેવરાવવાનો આશય છે. કારણ કે-રખે ! ચુકાદાની વિરૂદ્ધમાં વાતાવરણ ન જાગે. આ લેખેથી જનતાના હૃદયમાં નિર્ણય અને નિર્ણયકાર
માટે થયેલ શકા. સેવક, મુંબઈ સમાચાર વિગેરેમાં આ પ્રકારના નિર્ણયના સમાચાર પ્રગટ થતા જાણુને જનતાના હૃદયમાં તે વખતે નિર્ણય અને નિર્ણયકાર સંબંધી શંકા જાગૃત થઈ હતી અને તેને લઈ જુદા જુદા ઠેકાણેથી સંદેશ, સેવક, જેન, જન્મભૂમિ, વંદેમાતરમ વિગેરેમાં “કેમ એક પક્ષે હસ્તક્ષેપ નહિ કર્યો હોય ?” તેમ જણાવવામાં આવ્યું હતું. જૈન ધર્મ પ્રભાવક સમાજનું સંદેશમાં પ્રગટ થયેલ નિવેદન.
વાતાવરણને શુદ્ધ રાખે તિથિચર્ચાનો વિષયનું જ્ઞાન હોય કે ન હોય છતાં પણ દરેક જણ શાસનની શાંન્તિ ઈચછનાર તેમાં રસ લઈ રહ્યો છે. સોની જખના છે કે-શાંતિ ભર્યો તિથિચર્ચાને ઉકેલ આવી જાય.
આ વિષય પાંચ પાંચ વર્ષ ડોળાયા પછી તેના ઉકેલનું કામ સમર્થ અને જૈન શાસનમાં અપૂર્વ લાગવગ ધરાવનાર શેઠ કસ્તુરભાઈ લાલભાઈને બને પક્ષે સોંપ્યું.
શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ તે કામ અપૂર્વ શક્તિથી આરંભર્યું બંને પક્ષોના પ્રશ્નો અને ઉત્તરનું લખાણ અપાયા પછી મહિનાઓ સુધી શિરપંચ કોણ તે પણ જાણી શકાયું નહિ તેવી ગુપ્તતા જાળવવામાં આવી. પાલીતાણા સ્ટેશને શિરપંચ આવ્યા ત્યારે જ જનતાને તેમના નામની ખબર પડી કે શિરપંચનું નામ અમુક છે.
આજ સુધીના ચર્ચાના કોઈ પણ પ્રશ્નકરતાં તિથિચર્ચાને ઉકેલ લાવવામાં સમાજે પણ ખુબજ સારે સાથે આવે છે.
- તિથિચર્ચાનું પરિણામ હવે બહુજ ડા દિવસમાં આવશે. સમાજમાં શાંતિ થશે. તેવી લોકમાં આશા છે તેવા સમયના શુદ્ધ વાતાવરણને ડોળવાને પ્રયત્ન કરનાર સમાજની શાન્તિા તેમને ખપતી નથી તે જણાવવા મથી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org