________________
કર
પર્વધ્યપદેશ મંતવ્યભેદ.
મુદ્દો ૮-જૈન શાસનના પર્વે સૂર્યના ઉદયને સ્પર્શનારી તિથિને આધારે જ હોય છે પરંતુ ટીપણામાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હોય ત્યારે ઉદયવાળી તિથિના ઉત્સર્ગમાર્ગને બાધ કરનાર “ પૂર્વા' નો અપવાદમાર્ગ જવામાં આવે છે.
ટીપ્પણમાં ક્ષયવૃદ્ધિને પ્રસંગ ન હોય તે ઉદય ઉત્સર્ગ માર્ગ છે. અને ટીપણાની પર્વ કે પર્વનન્તરપર્વની હાનિ વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષય વૃદ્ધિ કરવી તે ઉત્સર્ગ કરતાં પહેલાં પ્રવર્તવાવાળો અપવાદમાર્ગ છે. વિચારસાર પ્રકરણ, વિધિકૌમુદી, હારપ્રશ્ન. સેનપ્રશ્ન, તત્ત્વતરંગિણ વિગેરે આ વસ્તુને સમર્થન આપે છે.
મુદ્દો – પૂર્વી તિથિઃ જા, વૃદ્ધ વાર્તા સત્તા ' આ શ્રી ઉમાસ્વાતિવાચકના નામે તપાગચ્છવાળાએ માનેલે પ્રૉષ વિધાયક અને નિયામક છે, અને તે વિધિ અગર નિયમ આરાધનાની તિથિના માટે છે કેવળ આરાધના માટે નથી.
પૂર્વ તિથિઃ વાચ એ પૂર્વપદ પર્વતિથિને ક્ષય હોય ત્યારે તે પ્રષિથી તે પર્વતિથિપણે પહેલાં તિથિ કરવી એમ કહીને અપ્રાપ્ત પર્વતિથિનું વિધાન કરવાવડે એ પાઠ વિધાયક છે. અને “ી વાર્થી તથોર' એ ઉત્તર વાકયથી પર્વતિથિપણે ઉત્તરતિથિજ કહેવી કે લેવી ખા નિયમવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org