________________
૪૮
પર્વવ્યપદેશ મંતવ્યભેદ,
vvvvvvvv/ww"*/wwww www w w wwww
૧૮ સત્તરમી શતાબ્દિમાં થયેલા મહોપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજીએ પજ્ઞવૃત્તિવાળે “તત્વતરંગિણી' નામને જે ગ્રન્થ બનાવે છે તેમાં તિથિઓને આરાધ્યપણાની અપેક્ષાએ વિચાર કરાએલે છે. તે ગ્રન્થમાં ચતુર્દશીના ક્ષયે પૂણિમામાં ચતુર્દશીનું આરોપણ કરીને પૂર્ણિમાના દિવસે ચતુર્દશીની આરા. ધના કરનારાઓને જે જે વાતે ગ્રન્થકારશ્રીએ સંભળાવી છે તે સર્વ વાતે આ વિચારમાં પણ ઘણુંજ સહાયક બને તેવી છે. પણ સાતમના ઉદયમાં આઠમ તેરશના ઉદયમાં ચૌદશ તરીકે ન કહેવાય છતાં તે કરે છે આથી તે પાઠ આપ્યા છતાં પાઠથી વિરૂદ્ધ કહે છે ને તે શબ્દ પિતાને માફક ન હોવાથી અહિં તેનો અર્થ કે ભાવ તે વર્ગ આપે નથી તેમજ આ રજુ કરેલ પાઠવાળા ગ્રંથના એજ પાઠની નીચેની જ લીટીથી ઉપર કહેલ ઉત્સર્ગના અપવાદનું લખાણ એ વર્ગે જાણી જોઈને રજુ કર્યું નથી જેને અમે કૌસ કરી રજુ કરેલ છે [“ આરિલ્યો ચઢાવાં.....ત્રોનુgિ] 1 ઉદયના સિદ્ધાંતના અપવાદરૂપ ફ [ ને પ્રોષ જે પર્વતિથિનો વિધાયક અને નિયામક છે તે તેમણે જાણું બુજીને આપ્યો નથી.
આ ઉપરથી તેમના ભાવને રજુ કરવાની રીતિથી વાંચક જાણું શકશે કે પાઠ આપ્યા છતાં જે વાત પિતાને બાધક હોય તે તેમણે ઉડાવી છે ને પાઠ પણ પૂર્વાપર સબંધને સમજવામાં ગુંચવાડો ઉભો કરે તેવી રીતે * રજુ કર્યો છે.
આમ સાચી વસ્તુ સ્થિતિ હોવા છતાં અહિં ક્ષણે દૂર્વા ના પ્રદેષને ઉડાડી તેના સંબંધને અન્યાય કર્યા વિના પોતાના પૃષ્ઠ આઠમાં આમ માનવું તેમ માનવું તે શાસ્ત્ર વિરૂદ્ધ છે. તે બોલવું નિરર્થક છે.
અણસમજુ માણસ પોતે ન સમજે અને સમજનારને મૂર્ખ કહે તેના બરાબર છે.
ઉપર જે આજ્ઞાભંગાદિ દોષ કહેવામાં આવ્યા તે તો તિથિના ભાગ ઉદયને અંગે તિથિ માનીને પ્રત્યાખ્યાનના આરંભકાળ સિવાય તિથિ માનીને પ્રત્યાખ્યાન શરૂ કરે અને પ્રત્યાખ્યાનની સંપૂર્ણતા સિવાય તિથિની સંપૂર્ણતા માની પચ્ચકખાણ છોડી દે તેવાઓના નિષેધને માટે છે. તેમજ ભગવટાને અંગે કે પૂર્વાહ્ન વ્યાપ્તિ આદિકથી તિથિ માનનારને મિથ્યાત્વાદિક લાગે છે.
પરંતુ આ ઉદયને સિદ્ધાંત ક્ષયની વખતે સવારથી જ પર્વતિથિ માનનાર અને વૃદ્ધિ વખતે બીજે દિવસે જ પર્વતિથિ માનનારને બાધક નથી પણ જેઓ ક્ષય વખતે સવારથી પર્વ તિથિ ન માને અને વૃદ્ધિ વખતે બને દિવસ પવતિથિ માનનાર તે નવા વર્ગને જ બાધક અને મિથ્યાત્વાદિ દેના કારણરૂપ છે. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org