________________
આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપને,
ગંધને અસંભવ છે. આ ઉપરાંત ચતુર્દશી ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થઈ નથી એટલે કે તેને ક્ષય પ્રાપ્ત થયેલ છે તેવા સંજોગોમાં પણ પૂર્ણિમાએ ચતુર્દશીનું આરોપણ કરીને ચતુર્દશીની આરાધના કરનારાઓને ગ્રંથકારશ્રી ચતુર્દશીનું આરોપણ કરીને પૂર્ણિમાના દિવસે ચતુર્દશીની આરાધના કરનારાએને જે જે વાતે સંથકારશ્રીએ સંભળાવી છે તે સર્વ વાતે આ મુદ્દાના વિચારમાં પણ ઘણીજ સહાયક બને તેવી છે. તેઓશ્રી ફરમાવે છે કે સામખિ...પાઠ)
આવી રીતિએ જ્યાં ચતુર્દશીના ક્ષયે પણ પૂર્ણિમાએ ચતુર્દશીને પ્રમાણ કરવાનો નિષેધ કરાય છે” એ વર્ગનું પૃષ્ઠ ૧૦] [મૂળ પેરા ૧૮ પૃ. ૪૦]
[ એ વર્ગે તેમના વિવરણમાં પૃષ્ઠ ૯ મૂિ૦ ૫૦ ૪૪] મામાં બીજો મુદ્દો રજુ કરતાં આ પાઠ તેના સમર્થનમાં આપે છે. બીજા મુદ્દાના સમર્થનમાં શરૂઆતના બે પે [૧૬-૧૭ પૃષ્ઠ ૪૬] પાઠના સમર્થન વિનાના ચકા તજ્ઞા લખાયેલા અને અસંગત હોવાથી ઉપેક્ષણીય છે.
એ વર્ગ જે તત્ત્વતરંગિણીને હવાલો આપે છે તે તરવતરંગિણી ગ્રંથ તિથિ સબંધીનો ચર્ચા ગ્રંથ છે અને હંમેશા ચર્ચા ગ્રન્થ પૂર્વ પક્ષના કેટલાક વિધાન ચર્ચાકાર પિતાના લક્ષમાં રાખીને જ ઉત્તર આપે છે.
અહિ તો રજુ થયેલા મુસદ્દાના વિષયમાં પોતાના સમર્થનમાં સ્પષ્ટ પૂરાવા રજુ કરવા જોઇએ,
હવે કદાચ જે તે પુરાવા એ વર્ગની પાસે જ હોય તો પણ સજ્જન માણસ તરીકે આખી ચર્ચાનું ઉત્થાન સમજવું જોઈએ.
ક્ષમા એ પાઠની ઉપર ચર્થવીત્યા..દીન સુધીના શબ્દોને સમન્વય કરવામાં આવે તો જે જે વસ્તુ બીજા મુદ્દાના સમર્થનમાં કહેવામાં આવી છે તે ખોટી ઠરે. આથી જાણી જોઈને ઉપરના શબ્દ ઉડાડી મુકી પાઠ રજુ કર્યો છે. * જે જે વાત ગ્રંથકારશ્રીએ સંભળાવી છે એવું લખનાર એ વર્ગ જાણવું જોઈએ કે—
આ પાઠની ઉપર જે ખરતર આઠમ આદિના ક્ષયે સાતમ આદિને આઠમ આદિપ બનાવે છે પરંતુ ચૌદશના ક્ષયે પૂનમને દિવસે ચૌદશ કરવી એમ કહી અર્ધ જરતીય ન્યાય લગાડે છે. તેને આશ્રીને કહ્યું છે નહિ કે પર્વતિથિના ક્ષય વૃદ્ધિ પ્રસંગે ઉદયજ લેવે તેના માટે છે, દેવસૂર તપાગચ્છ અર્ધ જરતી ન્યાયને અનુસરતો નથી તથા આ વાત રજુ થયેલ મુસદ્દાના વિષય બહાર છે તેમજ “તમોન જFબસ્થા ” એ શબ્દ પણ ખરતરગચ્છીને આશ્રચિને કહેવામાં આવ્યું છે કારણકે તેઓ ભેગ
૧ આ પૃષ્ઠ દસ આ. રામચંદ્રસૂરિજી મહારાજે સ્વપક્ષસ્થાપનની પોતાની સહીવાળી આપેલ કેપીનું સમજવું એમ બીજા પૃષ્ઠોમાં પણ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org