________________
પૃભ્યપદેશ મંતવ્યોદ
આવી રીતિએ જ્યાં ચતુર્દશીના ક્ષયે પણ પૂર્ણિમાએ ચતુર્દશીને પ્રમાણ કરવાનો નિષેધ કરાયા છે. ત્યાં ચતુર્દશી ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હાય તે છતાં પણ તેને છેડીને પહેલી પૂનમ કે અમાસે ચતુર્દશીને પ્રમાણુ કરવાનુ હાયજ શાનું? પહેલી પુનમ કે પહેલી અમાસે પણ ચતુર્દશીના ભાગવટાની એ સંબધી હોવાથી એ વગે આપેલ આ પાઠ કાઈ પણ પ્રકારે ચાલુ ચર્ચાને ફરસતા નથી.
૫૦
શ્રી તપાગચ્છવાળા પર્વનન્તર પની ક્ષય વૃદ્ધિની વખતે પૂર્વના પરિસખ્યાનનું રક્ષણ કરવામાટે યે પૂર્વા ના પ્રધાષને પુન: પ્રવૃત્ત કરે છે, અને તેથી પૂનમ અમાવાસ્યાના ક્ષય કે વૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરે છે, એ સામાચારીને આ પાઠથી અંશે પણ માધ થતા નથી.
આ પાઠ તેા ક્ષયે પૂર્વા॰ ના પ્રધાષને ચૌદશના ક્ષયની વખતે ન માને, અને અષ્ટમી આદિના ક્ષયની વખતે માને તેવા અ-જરતીય ન્યાયવાળા ખરતાને શિખામણ માટેજ છે. અને તેથી જ આ પાઠની શરૂઆતમાં મન્થકારે [અથૈ......દીનવિ॰] અવતરણ આપેલુ છે. જે અવતરણને સંબંધિત ાઁવિના પાર્કને રજી કરવા તે વ્યાજબી નથી.
આથી સ્પષ્ટ થાય છે કે એલગ અન્ય અધિકારની અન્ય વાતાને કહેવામાં પેાતાની સાકતા ગણે છે. જ્યારે શ્રી દેવસૂર તપાગચ્છ સામાચારીમાં તા કોઈપણ અર્થ જરતીય ન્યાયને અનુસરી ક્ષય-વૃદ્ધિ કરતુ જ નથી.
આ પાઠ કોઇપણ પ્રકારે ચાલુ ચર્ચાને [કે જે-શ્રી દેવસૂર તપાગચ્છની સામાચારીને અંગે છે, ને જે અજરતીય ન્યાયને અનુસરતાજ નથી તેને] અંગે લખી શકાય જ નહિં.
આ પાઠ નવા વર્ગોના મતન્યને પોષનાર તે કોઇ પ્રકારે છેજ નહિ પરંતુ ઉલટુ આ પાઠનું [ાથે.......નર્મા] અવતરણજ અષ્ટમી આદિના ક્ષયની વખતે સક્ષમીને અષ્ટમી આદિ રૂપેજ બનાવવાનું જણાવે છે, એટલે એ નવા વર્ગને તે અકરૂં કાઢતાં ઊંટ પેઠા” જેવું જ થાય છે [કાયૈ..... દીપિ॰] પા કે જે-ક્ષીળાંવ...વા' ના અવતરણરૂપ હાઇને ચૌઢાના ક્ષયે તેરશને જ ચૌદા કહેવાનું અને કરવાનું નિશ્ચયે સમજાવનાર છે છતાં જાણી જોઇનેજ એ વર્ગ તરફથી એ પાઠ અત્ર સવિસ્તર આપવામાં આવ્યા નથી. અને તેથીજ અત્ર અવતરણ વગર અધુરીજ ૫ક્તિ એ વગ તરફથી આપવામાં આવી છે.
એ વગે રજી કરેલ પાઢના પેાતાના શબ્દમાં ભાવ,
પાઠ ૨ ૩
“તત્ત્વતરગિણી નામના જે ગ્રંથ બનાવ્યે છે. તેમાં તિથિને આરાધ્યપણાની અપેક્ષાએ વિચાર કરાએલે છે, તે અથમાં ચતુર્દશીના ક્ષયે પુર્ણિમામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org