________________
આ. શમચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન.
કહેવાય કે—અમે અન્ય તિથિના દિવસે પણ તે પતિથિને માનીનેજ તેના પનું આરાધન તા કરીએજ છીએ' તેા એની સામે એમજ કહેવું પડે કે તમે પર્વોનુષ્ઠાન કરવા છતાં પણ, પવલાપના દોષને પાત્ર બનવા સાથે મૃષાવાદી પણુ અન્યા, કારણકે—જે દિવસે તે પતિથિ છે તે દિવસે તે પર્વતિથિને માની નહિ એથી પર્વ લેપના દોષને પાત્ર ઠર્યા અને તે દિવસે જે તિથિ નથી તે તિથિ હાવાનું માનવાથી તથા જે અન્ય દિવસે તમે તે પર્વ તિથિ માની તે વિસે તે પ તિથિ નહિ હાવાથી તમે મૃષાવાદી પણ અન્યા.'
માન્યતાની ઈમારત જમીનદાસ્ત થઈ જાય છે અને તેથી જ એ વર્ગ પેાતાના મુદ્દાના નિરૂપણમાં અપ્રકૃત અને અપૂર્ણ પાઠ આપીને ભરમાવવાને પ્રયત્ન કર્યા છે. )
એ વગે રજી કરેલ પાઠના પેાતાના શબ્દમાં ભાવ
૪૭
પાઠ ૧ ૩
“ જૈન શાસ્ત્રકાર પર્ષિઓએ ફરમાવ્યું છે કે–સવારે પ્રત્યાખ્યાનવેળાએ જે દિવસે જે તિથિના ભાગવટો વિદ્યમાન હાય તે દિવસે તે તિથિને પ્રમાણુ કરવી.
ચાતુર્માસિક સાંવત્સરિક પાક્ષિક પચમી અને અષ્ટમીમાં તેજ તિથિએ પ્રમાણ જાણવી કે જેમાં સૂર્યના ઉદય થાય છે બીજી નહિ ! જે તિથિમાં સૂર્યના ઉદય થાય છે તેજ તિથિમાં પૂજા પચ્ચક્ખાણ પ્રતિક્રમણ અને નિયમાનું ગ્રહણ કરવું જોઇએ. સૂર્યદયમાં જે તિથિ હાય તેને જ પ્રમાણ કરવી બીજી તિથિને પ્રમાણ કરવામાં આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના પ્રાપ્ત થાય છે.”
[એ વગે‘તિથિશ્વ' એ પાઠના ભાવ ઉપર પ્રમાણે આપ્યા છે. હવે આપણે તેના વિચાર કરીએ ઉપર લીટી ઢારેલ શબ્દ ઉચ્ચારનારના મતે આઠમના ક્ષયે સાતમના ઉદયે સાતમના દિવસના જ વ્યવહાર કરાવાય ને તે દિવસે આઠમ ખેલાયજ નહિ, છતાં એ વ પેાતાના પંચાંગમાં છુ કેમ લખે છે. સૂર્યાયે સાતમ હોય તે તે તિથિ સાતમ તરીકે જ પ્રમાણ ગણવી જોઇએ.
એ વગે રજી કરેલ પાડમાં રહેલ તૂટ્યાનુસાર બૈવ સોક્રેપિ વિવિ વ્યવહાઽત્' એ શબ્દના અર્થ કે-ભાવ તેઓએ આપ્યા નથી તેને અલાકમાં પણ સૂર્યાદયને અનુસરીને ( સૂર્યોદય વખતે જે તિથિ હેાય તે તિથિના નામે જ ) દિવસ વિગેરેના વ્યવહાર થાય છે' આ અને માનનાર સૂર્યાય વખતે ઘડી એઘડી પણ સાતમ કે તેરશ હેય ને ત્યારપછી આઠમ કે ચૌદશના ગમે તેટલા ભાગ સમાપ્તિ હેાય તા પણ તે દિવસ સાતમ કે તેરશ જ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org