________________
આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન
સ્પર્શતા ન હાય અને તેમ છતાં પણ સમાપ્તિને પામતા હોય, તેપણ તે દિવસે છે તિથિ હાવાનુ માનવુ જોઇએ. ધ્યાન એજ રાખવાનું છે કે—પોરાધનને અંગે જે પતિથિના ભાગવટા જે દિવસે સમાપ્તિને પામતા હાય તેજ દિવસને તે પતિથિના અગર પતિથિઓની આરાધનાને માટે ગ્રહણ કરી શકાય. જે દિવસે જે તિથિના ભાગવટાની સમાપ્તિ થતી હાય છે, તે દિવસના સૂચેદિયની કેમકે આ પાઠ ચાવીસે કલાકની એજ સંજ્ઞા રાખવાનું કહી માત્ર પ્રાતઃ પ્રત્યાખ્યાન કે સ્પંદયના વખતથીજ તિથિની શરૂઆત થવાનું જણાવે છે.
(જેવી રીતે તિથિનુ” લક્ષણ અમે (ગ્રંથકાર) અને લેાકેાએ કહ્યું છે-તેવી રીતે પૂર્વાચાર્યાએ પણ કહ્યું છે કે) ચામાસી, સંવત્સરી, પક્ષી, પંચમી, અને અષ્ટમી (ની આરાધના) ને તેજ તિથિએ લેવી કે જેમાં સૂના ઉય હાય. બીજી તિથિએ લેવી નહિ. (૧)
પૂજા, પચ્ચક્ખાણ, પ્રતિક્રમણ તેમજ નિયમનુ ગ્રહણ તેજ તિથિઓમાં કરવું કે-જેમાં સૂર્યના ઉદ્દય હાય (૨)
૪૫
ઉડ્ડયની વખતે જે તિથિ હેાય તેજ-(ચાવીસે કલાક) પ્રમાણુ ગણવી (કહેવી અને માનવી) બીછ (પૂર્વાહ્ન વ્યાપ્તિઆદિવાળી) કહેવા કેમાનવામાં આવે તે। આજ્ઞાના ભંગ અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પમાય. (૩) (આ સર્વે અધિકારથી સાતમ-તેરશ કે ચૌદશની ભેળા આઠમ ચૌદશ કે પૂનમ અમાવાસ્યા માનનારાઓ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાને પામનારા ગણાય.
આથી ? કે એ ભેળા માનનાર એવને આ પાડથી આજ્ઞાભગ વિગેરે પામનારા ગણાય).
[એ વર્ષે આ પાઠ સપૂર્ણ આપ્યા નથી અને સપૂર્ણ પાઠ આપ્યા વગર તિથિના અધિકાર પૂરો થતા પણ નથી અને પૂરા અધિકાર વગર પાડના એક ખડની સાક્ષી આપવી તે સત્ય નિર્ણયની ઈચ્છાવાળાને ચાલતુ ગણાય નહિ.
આખા પ્રકરણને સમજ્યા વગર કોઇપણ મનુષ્ય તેની યથાસ્થિત સાધક આદ્યકતા સમજી શકે નહિ માટે અમે તે શ્રાવિધિના ઉત્સગ અને અપવાદ અને જણાવવાવાળા આખા પાઠ અને તેના યથા અ પણ આાપ્યા છે. પારાશર સ્મૃતિ વિગેરેમાં પણ (કહ્યું છે કે) સૂર્યના ઉદયની વખતે થાડી પણ જે તિથિ હેાય તે આખી છે એમ માનવું. (કારણ કે ) ઉદય વિનાની ઘણી હોય તેા પણ તે આખી મનાય નહિ,
(આ પાઠ પણ સૂર્યના ઉદયની વખતની તિથિને ચાવીસે કલાક એટલે સંપૂર્ણ તિથિ માનવાનું કહે છે તેથી સાતમ આઠમ ભેળા વિગેરે કહેનાર શાસ્ત્રથી વિરૂદ્ધ કરે છે. ઉપર સૂર્યોદયને અનુસારે જ ચાવીસે કલાક પતિથિ માનવાનું જણાવ્યું તે પતિથિના ક્ષયની વખતે અસ'વિત છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org